પંચમહાલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો માટે લેવાયો હિતલક્ષી નિર્ણય, કિલો ફેટ દીઠ ભાવ વધારીને 700 કર્યા
પંચમહાલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો માટે હિતલક્ષી નિર્ણય લેવાયો છે. 21 ડિસેમ્બરથી પ્રતિ કિલો ફેટના 700 રૂપિયા ચુકવવામાં આવશે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અઢી...