સાવધાન/ તમારા પાનકાર્ડ પરથી કોઈ અજાણી વ્યક્તિએ તો લોન નથી લીધી ને! જાણો કેવી રીતે થાય છે પાનથી છેતરપિંડી
અભિનેતા રાજકુમાર રાવ તાજેતરમાં છેતરપિંડીનો શિકાર બન્યો હતો. તેમણે પોતાના પાનકાર્ડના દુરુપયોગ અંગે માહિતી આપી છે. અગાઉ અભિનેત્રી સની લિયોને પણ આરોપ લગાવ્યો હતો કે...