video : ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, 384 લોકોનાં મોત
ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં 384 જેટલા લોકોનાં મોત થયા છે. શુક્રવારે ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયમાં સુનામી આવી હતી. સુનામીના કારણે દરિયામાં...