GSTV

Tag : palnpur

કુપોષિત ગુજરાતમાં અમદાવાદે પણ સ્થાન મેળવ્યું, શહેરમાં 24,060 કુપોષિત બાળકો

Mayur
રાજ્યના છેવાડાના વિસ્તારમાં તો કુપોષણ તો જોવા મળે છે. પરંતુ અમદાવાદમાં પણ કૂપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 24 હજાર 60 બાળકો...

સિંગાપોરમાં ભણ્યા હતા, MBA કર્યું હતું છતાં ગામડામાં આવી ખેતી કરવા લાગ્યા અને પછી જે થયું…

Mayur
સામાન્ય રીતે એવી માન્યતા છે કે જે અભણ હોય અને કંઈ સમજ ના પડે એટલે ખેતી કરે. આવી લોકોમાં ખેડૂત માટેની ખોટી માનસિકતા જોવા મળે...

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur
વાહનચાલકોએ જરૂરી ડોક્યુમેટ સરળતાથી મળે તે માટે આજે રવિવારે પણ આરટીઓ કચેરીઓ શરૂ રહી. જોકે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ કચેરીમાં ખુલ્લેઆમ લૂંટ ચાલતી હોવાનો આરોપ લાગ્યો...

વગર મંજૂરીએ જેલની મુલાકાત લેવા ગયેલા હાર્દિકની પોલીસે કરી અટકાયત

Mayur
બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગી નેતા હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી છે. હાર્દિક પટેલ વગર મંજૂરીએ પાલનપુર સબજેલમાં બંધ સંજીવ ભટ્ટ મળવા જવાનો હતો. ત્યારે પાલનપુર...

પાલનપુર સિવિલનો સ્ટાફ મુસીબતમાં, ખાનગીકરણ કર્યા બાદ ક્યાં નોકરી કરવી તે નક્કી નથી થઈ શકતું

Mayur
પાલનપુર સિવિલનો નર્સિંગ સ્ટાફ અવઢવમાં પડી ગયો છે. સિવિલનું ખાનગીકરણ થતાં 60 જેટલી વ્યકિતઓનો સ્ટાફ અવઢવમા છે. સિવીલ માટે સ્ટાફની સ્થળ પસંદગી થઈ છે પરંતુ...

કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુની જગ્યાએ અહીં પહોંચ્યા, ધાનાણીએ સંભાળી કંન્ડક્ટર સીટ

Mayur
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવાની કવાયત આદરી દીધી છે. જેના કારણે 2017 જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મતદાન કરનારા ધારાસભ્યો તૂટે...

બનાસકાંઠા : પાલનપુર એરોમાં ટેન્કરે રાહદારીને કચડી નાખતા રાહદારીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

Mayur
બનાસકાંઠાના પાલનપુર એરોમાં સર્કલ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તો ક્રોસ કરતા રાહદારીને ટેન્કરે કચડી નાખતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. ઘટના સ્થળે લોકોના...

હાર્દિક પટેલ અને લાલજી પટેલ પાલનપુરથી ઉંઝાની પાટીદારયાત્રાનો કરાવ્યો પ્રારંભ

Mayur
બનાસકાંઠાના પાલનપુરથી ઊંઝાના ઉમિયાધામ જવા નીકળેલી પાટીદાર સદ્દભાવના યાત્રાનું પાસ નેતા હાર્દિક પટેલ અને એસપીજીના નેતા લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં બહોળી સંખ્યામાં...

કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

Mayur
પાલનપુર આબુ હાઇવે પરના હેબતપુર પાસે એક ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલ કારના ચાલકે અચાનક કાર પર પોતાનો કાબુ ગુમાવી...

ટ્રાફિકથી ત્રસ્ત પોલીસ દબંગાઇ પર ઉતરી આવી, ગેસ ભરાવી રહેલ યુવાનને માર્યો

Mayur
પાલનપુર શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત પોલીસ દબંગાઈ પર ઉતરી આવી છે.  ટ્રાફિક પોલીસે શહેરના યુવકને ઢોર માર યુવકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી....

પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસથી લોકોનો જીવ જોખમમાં

Mayur
પાલનપુરના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ છે રખડતા ઢોર અને તૂટેલા રસ્તાઓ શહેરીજનો માટે જીવનું જોખમ ઉભુ કરનારા બન્યા છે. ગુરુનાનક ચોક નજીક એક હજારથી...

પાલનપુરમાં પહેલો વરસાદ જ બન્યો માથાનો દુખાવો, ઠેર ઠેર ઉંડા ભૂવા

Mayur
બનાસકાંઠાના પાલનપુરમાં પહેલો વરસાદ જ હાલાકી લઈને આવ્યો છે. પાલનપુરની બનાસ ડેરી પાસે રસ્તો  બેસી ગયો છે. જેથી વાહન ચાલકો અટવાયા છે અને આઇટીઆઇ કોલેજ...

પાલનપુરમાં ચોમાસુ બન્યું માથાનો દુખાવો, તંત્ર પોતે જ સમસ્યા દૂર ન કરી શકતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Mayur
વરસાદે કયાંક આનંદ તો કયાંક તકલીફોમાં વધારો કર્યો છે. ઠેર ઠેર ભરાયેલ પાણી સમયસર દૂર ના થતા કે તેનો નિકાલ ન થતા ત્યાંના લોકોને હાલાકી...

પાલનપુર : સ્વચ્છ શહેરના લખાણવાળુ પોસ્ટર ઉલટુ લગાવી દેતા લોકોમાં અચરજ

Mayur
પાલનપુરમાં ભાજપનું પોસ્ટર ઉંધે માથે થઇ ગયું. પાલનપુર શહેર સ્વચ્છ શહેરનું લખાણ ધરાવતું આ પોસ્ટર ગઢ ત્રણ રસ્તા પાસે લગાવાયુ. પરંતુ આ પોસ્ટર લગાવનારને ન...

પાલનપુર કલેક્ટર કચેરીમાં દારૂ પીને આવેલા એક શખ્સે ધામા નાખ્યા

Mayur
રાજ્યમાં દારૂબંધીના કાયદાની આબરૂ  જાણે રોજ લૂંટાઈ રહી છે. પાલનપુર ક્લેક્ટર કચેરીમાં દારૂ પીને આવેલા એક શખ્સે ધામા નાખ્યા હતા. કલેક્ટર કચેરીએ હાજર સુરક્ષા જવાનો...

અસામાજીક તત્વોનું કૃત્ય : પાલનપુર તાલુકાના વાસણા ગામે ગાય પર એસિડ ફેંકાયુ

Mayur
ફરી એક વખત પાલનપુર તાલુકાના વાસણ ગામે કોઇ અસામાજીક તત્વો દ્વારા ગાયો પર એસિડ ફેંકવાની ઘટના બની છે. વાસણ ગામે મંદિરની 3 ગાયો પર એસિડ...

પાલનપુરમાં નશાની હાલતમાં એક યુવતી સહિત ત્રણ યુવકો ઝડપાયા

Mayur
પાલનપુરના બે ભાગમાં આવેલા ગોપાલ પ્લાઝા સેન્ટરમાંથી પોલીસે બુધવારે મોડી રાત્રે એક યુવતી સહિત ત્રણ યુવકોને દુકાનમાંથી નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. ચારેય લોકો મધરાત્રે...

બનાસકાંઠા : ઘર વેરો ન ભરવાને મામલે ત્રણસો રહીશોને નોટીસ ફટકારાઇ

Mayur
બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકા દ્વારા ઘર વેરો ન ભરવાને મામલે આશરો ત્રણસો જેટલા રહીશોને નોટિસ ફટકારાઇ છે. સાથે જ પાલિકાએ પાણી પુરવઠો બંધ કરી દેવાની પણ...

લુપ્ત થવાના આરે પહોંચી પાલનપુરની લડબી નદી : નદી મટીને બની નાળુ

Mayur
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી લડબી નદી લુપ્ત થવાના આરે છે. નદીની સ્થિતિ આજે એવી છે કે, નદી નદી મટીને નર્કાગાર બની છે. એક સમયે પાલનપુર શહેરના...

પાલનપુરમાં દબાણ મામલે સ્થાનિક લોકોમાં રોષ : કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત

Mayur
પાલનપુરમાં માલેતુજારો દ્વારા કરવામાં આવેલા દબાણના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. પચ્ચાસ જેટલા ક્વાર્ટસમાં કરવામાં આવેલા દબાણ મામલે સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત...

પાલનપુર હોસ્પિટલનો 50 લાખ રૂપિયાનો વેરો બાકી, નગરપાલિકાએ પાઠવી નોટિસ

Mayur
પાલનપુર નગરપાલિકાએ પાલનપુર સિવિલ હોસ્પિટલને બાકી વેરા મામલે નોટિસ ફટકારી છે. સિવિલ હોસ્પિટલનો 50 લાખ રૂપિયાનો વેરો બાકી છે ત્યારે નગરપાલિકાએ 45 લાખ રૂપિયા ભરવા...

બનાસકાંઠામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો : જિલ્લા-તાલુકા પંચાયતો માટે 1936 ફોર્મ ભરાયા

Karan
બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લામાં રેકોર્ડ બ્રેક ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 350 બેઠકો માટે...

પાલનપુરમાં શૌચાલય બનાવવામાં કૌભાંડ, મહિલાઓ સહિત સફાઇ કામદારો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર

Yugal Shrivastava
સરકાર દ્વારા દેશભરમાં સફાઇ અભિયાન અને શૌચાલયમુક્તિની વાતો કરવામાં આવે છે. પરંતુ સફાઇ કરનારા સફાઇ કામદારો જ દોઝખ જેવી જીંદગી જીવવા મજબૂર બન્યા છે. વાત...
GSTV