GSTV
Home » Palitana

Tag : Palitana

પાલીતાણામાં નદીમાંથી મળી આવ્યો 35 વર્ષના યુવાનનો મૃતદેહ

Arohi
પાલીતાણાના મોટી પાણીયાળી ખારો નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું અનુમાન છે. પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા લાશને પીએમ...

પાલીતાણાનાં દુધાળા ગામની ગૌચર જમીન મુદ્દે માલધારીઓ આકરા પાણીએ

Mansi Patel
ભાવનગરના પાલીતાણા તાલુકાના દુધાળા ગામની ગૌચર જમીન મુદ્દે માલધારીઓ આકરા પાણીએ થયા છે. સાતથી આઠ ગામના પશુપાલકો માટે ઉપયોગી ગૌચરની જમીન પર અમુક ઈસમો દ્વારા...

તંત્રના પાપે પાણીનો બેફામ વેડફાટ, પાલીતાણામાં હજારો લીટર પાણીનો બગાડ

Bansari
એકબાજુ પાણી માટે લોકો પોકાર કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તંત્ર ના પાપે પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે.પાલીતાણા ના જેસર રોડ પર જેસર...

પાલિતાણાના મતદારોએ મત તો એટલા જ આપ્યા પરંતુ કોના તરફે તે કહેવું અકળ

Mayur
લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી હતી ત્યારે અને હાલમાં જ ૨૦૧૯નું મતદાન પુર થયું ત્યારે ભાવનગર બેઠકના મતદારો દ્વારા મતદાન કરવાના મામલે કોઇ મોટો ફરક નોંધાયો નથી....

VIDEO : પાલીતાણા શહેરમાં કુતરાની માફક રસ્તે રખડતો દીપડો

Mayur
પાલીતાણા શહેરનાં મધ્ય વિસ્તારમાં દીપડો ઘૂસવાના સમાચારથી લોકોમાં ખૌફ ફેલાઇ ગયો છે. પાલીતાણાનાં તળેટી રોડ પરના એક ખાચામાં લોકોને દીપડો દેખાયો હતો. જોકે દીપડો કોઈ...

પાલીતાણા-જેસર રોડની કામગીરી દરમિયાન જ રસ્તાઓમાં ગાબડા

Arohi
ભાવનગરમાં પાલીતાણા-જેસર રોડની કામગીરી દરમ્યાન રોડમાં ગાબડાં પડવા લાગતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પાલીતાણા ડેમ નજીકની જેસર ચોકડીથી જેસર સુધી આ રોડનું કામ...

ભાજપનો આંતરિક જૂથવાદ પરાકાષ્ટાએ, પાલિતાણાના ધર્મોત્સવમાં રૂપાણી દેખાયા, વાઘાણી નહીં !

Arohi
ભાવનગર ભાજપના ટોચના નેતાઓથી લઈ ગુજરાત ભાજપમાં હાલઆંતરિક જૂથવાદ પરાકાષ્ટાએ પહોંચ્યો હોવાની ભાજપના જ કાર્યકરોમાં ગરમા ગરમ ચર્ચા થઈરહીં છે. ગત 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે...

કાળ ભૈરવ મંદિરમાં CM રૂપાણીની સિક્યુરીટીએ SP સ્વામીને રોકાયા, કારણ કે…

Shyam Maru
પાલિતાણાના કાળ ભૈરવ મંદિરમાં સીએમ વિજય રૂપાણીના કાયક્રમમાં હાજરી આપવા આપેલા ગઢડાના એસપી સ્વામીને સુરક્ષા જવાનો દ્વારા રોકવામાં આવ્યા. એસપી સ્વામીને થોડીવાર માટે રોકવામાં આવતા...

સીએમ વિજય રૂપાણીએ પાલિતાણામાં કાળ ભૈરવના કર્યા દર્શન

Arohi
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પાલિતાણામાં કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા. સીએમ રૂપાણી દરવર્ષે કાળી ચૌદશના દિવસે પાલિતાણામાં આવે છે. મંદિરમાં સીએમ રૂપાણીએ હવનમાં આહુતી...

પાલિતાણામાં બની લૂંટ વીથ મર્ડરની ઘટના, વૃદ્ધ દંપતીને બોથડ પદાર્થના ઘા ઝીંકી કરાઇ હત્યા

Mayur
ભાવનગરના પાલીતાણાના રંડોળા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના બની. વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી પર લૂંટારુઓએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નીપજવી. તેમજ લૂંટ ચલાવી...

પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલમાં તંત્ર સફાઈ નહીં પણ ગંદકીમાં માને છે, જાણો કેમ

Shyam Maru
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. બાયોમેડિકલ વેસ્ટને જ્યાં ત્યાં ફેંકી દઈ ભારે ગંદકી ફેલાવતા આ હોસ્પિટલના સ્ટાફના લોકો પણ...

જૈનોના પવિત્રધામ પાલિતાણાના દર્શન અમદાવાદમાં કરી શકાશે, જુઓ કેવી રીતે?

Shyam Maru
જૈન ધર્મમાં પાલીતાણામાં આવેલા શેત્રુંજય મહાતીર્થનું વિશેષ મહત્વ છે. પર્યુષણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સોલરોડ  શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘે શેત્રુંજય ગુફાની અદભૂત...

પાલીતાણાના પાંચપીપળા ગામે આંગણવાડીની સામે ગંદકીના ઢગ

Hetal
એક બાજુ સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે સ્વચ્છ ગુજરાત, ભણશે ગુજરાત જેવી જાહેરાતો કરવામાં આવે છે પણ આવી જાહેરાતોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અનેક...

ભાવનગરઃ પાલિતાણાના નોંધણવદર ગામે શિવસાગર તળાવના પાળામાં ગાબડુ

Arohi
ભાવનગરના પાલિતાણાના નોંધણવદર ગામે શિવસાગર તળાવના પાળામાં ગાબડુ પડુયુ છે. ગામ માટે જીવાદોરી સમાન શિવસાગર તળાવથી આસપાસના ગામડાઓના પાણીના તળ પણ ઉપર રહે છે. શીવસાગર...

સોનગઢ પાલીતાણા હાઈવેના મોખડકા ગામનું સાંકડું નાળું જર્જરિત હાલતમાં, તંત્ર નિરશ

Hetal
સોનગઢ પાલીતાણા હાઈવે પર મોખડકા ગામે આવેલ સાંકડું નાળું મોટી જાનહાનીની રાહમાં હોય તેવી જર્જરિત બની ગયું છે. તાજેતરમાં જ રંઘોળા નજીક સાંકડા નાળાના કારણે...

પાલિતાણામાં PGVCL દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોનસૂનની પોલ ખોલતી તસ્વીર

Premal Bhayani
પાલિતાણામાં પીજીવીસીએલ દ્વારા ચોમાસા પહેલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી હોવાના આરોપ...

ભાવનગરના પાલિતાણામાં અકસ્માત, સારવારના અભાવે યુવાનનું મોત

Hetal
ભાવનગરના પાલિતાણામાં અકસ્માતનો ભોગ બનેલા યુવાનનું પૂરતી સારવારના અભાવે મોત નિપજ્યું હોવાનો આરોપ લાગ્યો છે. પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે યુવકને પૂરતી સારવાર ન મળી...

પાલિતાણા પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, 22 સભ્યો છતા ભાજપને ક્રોસ વોટિંગનો ડર

Mayur
પાલિતાણા નગર પાલિકામાં સત્તા માટે ખરાખરીનો ખેલ જોવા મળ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. પોતાના 22 સભ્યો હોવા છતાં ભાજપને ક્રોસ...

વિવાદિત ટિપ્પણીનો વીડિયો વાયરલ થતા પાલીતાણા બંધનું એલાન

Mayur
પાલીતાણામાં કોળી સમાજ વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આજે પાલીતાણા બંધનું એલાન આપવામાં આવ્યું. શહેરના પોપડા વિસ્તારમાં ટોળું બંધ કરાવવા નિકળતા પોલીસ...

કોળી ઠાકોર સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવી આરોપીને ઝડપી પાડવા ઉગ્ર માગ

Arohi
પાલીતાણાના હસ્તગીરી જાળીયા ગામે કોળી યુવકની હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી લાશ મામલે કોળી સમાજમાં રોષ ફેલાયો છે. હત્યાના અનેક દિવસો વીતી ગયા બાદ હત્યાના...

પાલીતાણામાં પ્રાચીન પાળિયામાં તોડ-ફોડ, ઐતિહાસિક વિરાસતને નૂકશાન

Vishal
પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર આવેલા પ્રાચીન પાળિયા તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. ઐતિહાસિક સ્મારક સમાન આ પાળિયા બે દિવસ પહેલા તોડાયા હોવાનું અનુમાન છે....

દાહોદ જિલ્લાના કટલાં ગામ નજીક બે ક્રુઝર ગાડી વચ્ચે માર્ગ અકસ્માત, પાંચના મોત

Hetal
દાહોદ જિલ્લાના  કટલાં ગામ નજીક બે ક્રુઝર ગાડી  વચ્ચે માર્ગ અકસ્માતમાં પાંચના મોત જ્યારે  15 લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના કાલીદેવી અને ધામરડા ગામના પરિવારના સભ્યો...

પાલીતાણા: રોડ-પાણી જેવા મુદ્દે સ્થાનિકોમાં નારાજગી, ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

Rajan Shah
પાલીતાણાના રામ સોસાયટીના વોર્ડ નંબર 1 અને 2માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. નેતાઓ દર વર્ષે આવીને વાયદાઓ કરી જાય છે પરંતુ સ્થાનિક સમસ્યાનો ઉકેલ...

પાલિતાણા : બાળકોની લાશ મામલો, કારમાં ગૂંગળામણથી બાળકોના મોત થયા હતા

Rajan Shah
પાલિતાણામાં બે બાળકોની મળેલી લાશમાં તેમના મોતનું કારણ સામે આવ્યું છે. જે પ્રાથમિક રીપોર્ટ આવ્યો છે તે પ્રમાણે બંને બાળકોના કારમાં ગૂંગળામણને કારણે મોત થયાનું...

VIDEO: આમ ભણશે વિદ્યાર્થીઓ?, આ ગામના બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ

Shailesh Parmar
આપણે ત્યાં વિકાસ ગાંડો થયો છે, પરંતુ આપણે ત્યાં તો એવો વિકાસ છે, જે વિકાસમાં વિદ્યાર્થીઓને જીવના જોખમે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે જવું પડી રહ્યુ...
Do NOT follow this link or you will be banned from the site!