GSTV

Tag : Palanpur

બનાસ ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધિત્વની માંગ કરીને અલ્પેશ ઠાકોરે પોતે જ કરાવી ફજેતી

pratik shah
અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધિને લઈને ટિપ્પણી કરી હતી. અલ્પેશે કહ્યું હતું કે બનાસ ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધિ હોવા જ જોઈએ. જોકે, હવે...

પાલનપુરમાં વિકાસ નકશો રદ થતાં 15 બિલ્ડરોને અપાઈ નોટિસ, રોકાણકારોમાં ફફડાટ

Mansi Patel
બનાસકાંઠાના પાલનપુરનો વિકાસ નકશો રદ થતાં 15 જેટલા બિલ્ડરોને બાંધકામ સ્થગિત કરવા માટેની નોટીસ અપાઈ છે. અગાઉ રહેણાંક બાંધકામ માટે નગરપાલિકા દ્વારા શરતી મંજૂરી આપવામાં...

પાટીલના કાર્યક્રમમાં ફરી ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, નગરસેવિકાઓએ કોરોનાકાળમાં નાની બાળાઓને સ્વાગત માટે બોલાવી

Nilesh Jethva
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આ મુલાકાત પહેલાં તેઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ માસ્ક સાથે જોવા મળશે તેવી બાંહેધરી આપી...

પાટિલનું કાર્યકર્તાઓને સૂચક નિવેદન, જ્યાં જરૂર લાગશે ત્યાં પાટાપીંડી અને જ્યાં જરૂર લાગશે ત્યાં ઓપરેશન પણ કરી નાંખીશું

Nilesh Jethva
પાલનપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કાર્યકર્તાઓને સંબોધન દરમ્યાન મહત્વનું અને ઘણું જ સૂચક કહી શકાય તેવું નિવેદન કહ્યું. સી આર પાટિલે કહ્યું કે કાર્યકર્તાઓ...

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ, પાલનપુર ખાતે ઝડપાયું હેન્ડ સેનિટાઈઝર કૌભાંડ

Nilesh Jethva
બનાસકાંઠાના પાલનપુર ખાતેથી હેન્ડ સેનેટાઈઝરનું કૌભાંડ ઝડપાયુ છે. કોરોના કાળમાં લોકોને ગેરમાર્ગે દોરીને વગર પરવાને બોગસ ધંધો ચલાવતા શખ્સો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ...

સ્વામીએ બે સંતાનની માતાને મકાન પર બોલાવી સાત દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ પતિને જાણ થતા જ….

Arohi
પાલનપુરમાં રહેતા હિમાચલ પ્રદેશના એક સ્વામીએ એક બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ...

પાલનપુરમાં ગરીબો પાસેથી અનાજ પડાવી લેવાનું કૌભાંડ ઝડપાયુ

Mansi Patel
પાલનપુરના ગરીબ વિસ્તારોમાંથી સરકારી અનાજ પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. કોરોના મહામારીમાં સરકારે ગરીબોને મફતમાં અનાજ આપ્યું હતું જે અનાજ સતલાસણાની ગેંગ ગરીબોને થોડા...

લોકો ઘરમા સુતા હતા અને જેસીબી વડે મકાન તોડી પાડવામાં આવ્યા, 25થી વધારે લોકોએ સ્થાનિકો પર કર્યો હુમલો

Nilesh Jethva
બનાસકાંઠાના પાલનપુરમાં જ્યોર્જ ફિફથ ક્લબમાં મારામારી થઇ હતી. હોકી વડે હુમલો કરતા 2 લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે સિવિલમા ખસેડવામાં આવ્યા હતા. વિવાદિત...

પાલનપુર સિવિલ હોસ્પિટલ બની અસામાજિક તત્વોનો અડ્ડો, જાહેરમાં યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ

Nilesh Jethva
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક યુવતીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. જાહેરમાં એક યુવક યુવતીને સિવિલ ચેમ્બર આગળ જ માર મારતો હતો. તો અન્ય એક...

પાલનપુરના આ વેપારીએ ગૌવંશની સેવા કરી સમાજને અનોખું ઉદાહરણ પુરું પાડ્યું

Nilesh Jethva
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એક વેપારી ગૌવંશની સેવા કરી સમાજને અનોખું ઉદાહરણ પુરું પાડી રહ્યાં છે. આ સેવા થકી તેઓ ગાયથી વિખૂટા પાડેલા વાછરડાને પોતાના...

તંત્રના પાપે 300 પરિવારોની માથે તોળાયું જીવનું જોખમ, ગમે ત્યારે વરસાદી પાણી ઘુસી શકે છે ઘરોમાં

Nilesh Jethva
પાલનપુર હરિપુરા વિસ્તાર ના 300 પરિવાર માથે ખતરો તોળાઈ રહ્યો છે વરસાદી પાણી ગમે ત્યારે ઘરોમાં ઘુસી જાય તેવી શક્યતાઓ સેવાઇ છે પાલિકાના પ્રી મોન્સૂન...

પાલનપુરમાં સરકારની સૂચના અનુસાર જ નીકળશે રથયાત્રા, મંજૂરી નહી તો પૂજા-અર્ચના કરાશે

Mansi Patel
કોરોનાની મહામારી અને ફેલાતા વ્યાપક સંક્રમણને લઈને ભગવાન જગન્નાથજીની અષાઢી બીજની રથયાત્રા ને લઈને સરકાર પણ અવઢવમાં છે અને મંદિરના ટ્રસ્ટીઓ પણ મૂંઝવણમાં છે જોકે...

પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારી, ગરીબોનું અનાજ વરસાદમાં પલળ્યું

Nilesh Jethva
પાલનપુરમાં તંત્રની બેદરકારી સામે આવી છે. ગરીબો માટે લવાતું અનાજ રેલવે સ્ટેશન પર વરસાદમાં પલળ્યું. જે પ્રકારે ટ્રેન દ્વારા અનાજનો જથ્થો પાલનપુર આવે છે જે...

લોકડાઉનમાં છૂટ અપાતા કાળા બજારિયાઓને બખ્ખા, સરકારી બાબુઓના આંખ આડા કાન

Nilesh Jethva
લોકડાઉનમાં છૂટ અપાતા કાળા બજારિયાઓને બખ્ખા થયા છે. પાલનપુરના બસ સ્ટેશન રોડ પર આવેલી પાન મસાલા બીડીની દુકાનમાં વધારે ભાવ લેવાતા હોબાળો સર્જાયો હતો. દુકાનદાર...

પાલનપુરથી ઉત્તર પ્રદેશ ટ્રેનમાં જતા 1237 શ્રમિકો પાસેથી ભાડું વસુલવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા

Nilesh Jethva
લોકડાઉનના કારણે શ્રમિકો અને મજૂરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. લોકોમાં જમવાના પૈસા પણ નથી. ત્યારે શ્રમિકો પાસેથી ટિકિટ પેટે નાણા ઉઘરાવવામાં આવતા અનેક સવાલો...

હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિ સામે ટેકનોલોજીના માધ્યમથી નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ફેલાતી અટકાવવા માટે તા.૨૩ માર્ચ-૨૦૨૦થી રાજયભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ દ્વારા લોકડાઉનનો...

બનાસકાંઠામાં કલમ 144નું કડક અમલીકરણ કરાવવા હવે પોલીસે મેદાનમાં ઉતરી

Nilesh Jethva
બનાસકાંઠામાં કલમ 144નું કડક અમલીકરણ કરાવવા હવે પોલીસે મેદાનમાં ઉતરી છે. પાલનપુરમાં કલમ 144 લાગુ હોવા છતાં સવારે મોટાભાગની દુકાનો, બજારો અને પાનના ગલ્લાથી માંડી...

ધો-10 ની પરીક્ષામાં પાલનપુરમાં વિદ્યાર્થી મોબાઈલ અને મોડાસા ડમી વિદ્યાર્થી ઝડપાયો

Nilesh Jethva
બનાસકાંઠાના પાલનપુર સ્વામી નારાયણ ગુરુકુળ હાઇસ્કુલમાં પરીક્ષામાં મોબાઈલ સાથે વિદ્યાર્થી ઝડપાયો હતો. ધોરણ 10 નો વિદ્યાર્થી નરેશ પંડ્યા મોબાઈલ સાથે પરીક્ષા આપતો હતો. વિજ્ઞાનના વિષયની...

VIDEO : ચીનથી ગુજરાત પરત ફરેલી દીકરીને જોઈ પરિવાર ભાવવિભોર થયો

Nilesh Jethva
ચીનમાં કોરોના વાયરસના કેરને કારણે ભારતના વિદ્યાર્થીઓ વતન ભણી પરત ફરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરની વિદ્યાર્થિની પાલનપુર તેના ઘરે પહોંચતા સમગ્ર પરિવાર તેને જોઈને...

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીએ આ સેવાભાવી સંસ્થાએ અનોખો સંકલ્પ લઈ ઉજવણી કરી

Nilesh Jethva
પાલનપુરની એક સેવાભાવી સંસ્થાએ આજે વિવેકાનંદની જન્મ જયંતીના દિવસે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે. હવે દર રવિવારે તેઓ ઝૂપડપટ્ટીના બાળકોને ટયુંશન ભણાવા...

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને નગરપાલિકાએ હાથ ધરી દબાણ ઝુંબેશ, તિબેટીયન માર્કેટ કરાવ્યુ બંધ

Mansi Patel
પાલનપુર નગરપાલીકાએ ટ્રાફિકની દબાણ ઝુંબેશ હાથ ધરી છે. જેમા હાઈવે પરના વિસ્તાર પર તિબેટીયન માર્કેટને નગરપાલિકાએ બંધ કરાવ્યું છે. ટ્રાફિક સમસ્યાને લઈને આ માર્કેટ નગરપાલિકા...

અંબાજીના મહાપ્રસાદના ભાવમાં થયો 50 ટકાનો વધારો, 1 ડિસેમ્બરથી લાગુ થયા નવા ભાવ

Nilesh Jethva
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે નાના 80 ગ્રામના પેકેટ ઉપર રૂપિયા પાંચનો એટલે કે 50 ટકાનો ભાવ વધારો...

વિકાસના નામે વેડફાટ, આ નગરપાલિકાએ પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો

Nilesh Jethva
પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પહેલા તો લાખોના ખર્ચે રોડ બનાવાયો અને બાદમાં તેમાં ખોદકામ ચાલુ કરાયુ. પાલનપુરના સંજયચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરોના મેનહોલ...

મીટર ચેક કરવા ગયેલા કર્મચારીને લુખ્ખાઓએ ફટકાર્યો, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
પાલનપુરના તીન બત્તી વિસ્તારમાં જીઇબીના વીજ કર્મચારી પર હુમલો થયાનો વીડિયો સામે આવ્યો છે. મીટર ચેક કરવા ગયેલા કર્મચારીને લુખ્ખાઓએ માર માર્યો છે. લાકડી વડે...

પાલનુપરમાં પાંત્રીસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના અદ્યતન સંકુલનું લોકાર્પણ કરાયું

Nilesh Jethva
બનાસકાંઠાના પાલનુપરમાં પાંત્રીસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના અદ્યતન સંકુલનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજે હાજરી આપી હતી. લોકાર્પણ પ્રસંગમાં નાની અનામી...

ચાલુ બસે સ્ટિયરિંગ થયુ લોક, ડ્રાઈવરે આ રીતે બચાવ્યા લોકોના જીવ

Nilesh Jethva
બનાસકાંઠાના પાલનપુરમાં ચાલુ બસે સ્ટિયરિંગ લોક થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ડ્રાઈવરની સમય સુચકતાના કારણે તેમણે બસને ડિવાઈડર પર ચડાવી હતી. તમામ મુસાફરોને...

પાલનપુરમાં આરટીઓની દાદાગીરી, વાહનચાલકને આવડો દંડ ફટકારી દીધો

Nilesh Jethva
રાજ્યની મોટાભાગની આરટીઓમાં અરજદારો હાલાકીમાં મૂકાતા હોય છે. પાલનપુરમાં આરટીઓની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. એક વાહનચાલક રોંગ રાઈડમાં આવતા તેને 100 રૂપિયાનો મેમો મળ્યો...

પાલનપુર નગરપાલિકામાં લાખોની થઈ છેતરપિંડી, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Mansi Patel
પાલનપુર નગરપાલિકામાં લાખોની છેતરપિંડી મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નગરપાલિકાની જે ચેકબુક હતી તે બારોબાર લઇ ગયાની ચીફ ઓફિસરે કબૂલાત કરી છે....

બનાસકાંઠાઃ પાલનપુરના નગર સેવકનો દબંગાઈનો વીડિયો વાયરલ, શખ્સ પર કર્યો જીવલેણ હુમલો

Arohi
બનાસકાંઠાના પાલનપુરના નગર સેવક વિપુલ રાવલનો દબંગાઈ કરતો વીડિયો સામે આવ્યો છે. ભાજપના નગર સેવકને સ્થાનિક વોર્ડના નાગરિકોએ રોડ-રસ્તા મામલે રજૂઆત કરી હતી. જેથી તેઓ...

બનાસકાંઠાના પાલનપુરમાં ત્રણ તલાક મામલે ફરિયાદ નોંધાઈ

Mansi Patel
બનાસકાંઠાના પાલનપુરમાં ત્રણ તલાક મામલે ફરિયાદ નોંધાઈ છે. શહેનાઝબાનુ નામની પરિણિતાને તેના પતિ મહંમદખાન બિહારીએ ત્રણ વખત બોલીને તલાક આપી દીધા. પાલનપુર સિંચાઈ વિભાગમાં નોકરી...
Do NOT follow this link or you will be banned from the site!