પાકિસ્તાનના આર્મી ચીફ માફી માંગવા સાઉદી અરેબિયા જશે, પાકને આસ્લામીક નેતા બનવું છે, તેથી સાઉદીનો વિરોધ કર્યો હતો
પાકિસ્તાનના સેનાના ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાઉદી અરેબિયાને મનાવવા માટે રિયાદની મુલાકાતે છે. તેઓ દીલગીરી વ્યક્ત કરે એવી શક્યતા છે. પાકિસ્તાને સાઉદી સામે આંદોલન...