પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવાનું કાવતરું, ગુજરાતના માછીમારો સહિત ૭૦૧ ભારતીય નાગરિકો કેદ
પાકિસ્તાનની સમુદ્રી સંસ્થા પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી (પીએમએસએ) આંતરરાષ્ટ્રીય જળસીમામાં માછલી પકડવા જતાં ગુજરાતના માછીમારોની ગેરકાયદે ધરપકડ કરીને તેમની જેલોમાં ગોંધી રાખે છે. ભારતીય વિદેશ...