યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસી બાદ ત્યાં આતંકવાદી સંગઠનોની પકડ મજબૂત થઇ રહી છે. યુએનના એક રિપોર્ટને ટાંકીને જણાવાયું છે કે પાકિસ્તાનના ઉત્પાત મચાવનારા આતંકી સંગઠન...