મુંબઈ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ અને દાઉદનો નજીકનો સાથી ગુજરાતમાંથી ઝડપાયોKaranJune 1, 2018June 1, 2018વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ અહમદ લંબુને ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યો છે.અને તેને મુંબઈ સીબીઆઈને સોંપવાની કામગીરી શરૂ થઈ છે. અહમદ લંબુને પકડવા માટે...