યુરોપિયન સંઘ અને અમેરિકા બાદ હવે બ્રિટને પણ લગાવ્યો પાકિસ્તાન એરલાઇન્સ પર પ્રતિબંધ, નહિ ઉડી શકે એક પણ ફલાઈટ
યુરોપિયન સંઘની વિમાની સુરક્ષા એજન્સીએ મંગળવારે જણાવ્યું છે કે પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન્સને ઓછામાં ઓછા 6 મહિના માટે યુરોપમાં પ્રવેશ પર પ્રતિબંદ લગાવવામાં આવે છે. આ...