આવ ભાઇ હરખા! ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને સાથ આપનાર આ દેશ પણ ગ્રે લિસ્ટમાં, FATFમાં મોદી સરકારને મોટી સફળતા
ગ્રે લિસ્ટમાં રહેવા બદલ પાકિસ્તાન ભારતને જવાબદાર ઠરાવ્યું હતું પરંતુ એફએટીએફએ સ્પષ્ટતા કરી છે કે તેની કામગીરી પારદર્શક છે અને પાકિસ્તાને બીજા ઉપર આરોપો મૂકવાના...