પાક. ચોકી પર અફઘાનિસ્તાનથી થયેલ હુમલોમાં ત્રણ સૈનિકોનાં મોત, વળતા જવાબમાં આતંકીઓનો ખાતમો
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ઉત્તરી વજિરિસ્તાનમાં પાકિસ્તાની લશ્કરી ચોકીને નિશાન બનાવીને આતંકવાદી હુમલો થયો હતો. એમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકોનાં મોત થયા હતા. અફઘાનિસ્તાન-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની લશ્કરી...