Pak Vs Ban : બાંગ્લાદેશમાં સિરીઝ રમવા પહોંચેલી PAK ટીમે મેદાનમાં લગાવ્યો પોતાનો ધ્વજ, થઇ ગઈ બબાલ
T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર થઈ ગયેલી પાકિસ્તાનની ટીમ પોતાના મિશન પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ પહોંચી ગઈ છે, જ્યાં...