Archive

Tag: P M MODI

નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી ફિલ્મની રિલીઝ તારીખ નવા પોસ્ટર સાથે કરાઈ જાહેર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક ફિલ્મ આવવાની છે એનું નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખમાં પણ ફેરફાર કર્યા છે. આ ફિલ્મ હવે 5 એપ્રિલે રિલીઝ થશે. તે પ્રથમ 12 એપ્રિલે થવાની હતી….

મમતા બેનર્જી ફરી મેદાને, PM મોદીને કહ્યું કે એર સ્ટ્રાઈકનાં પૂરાવા આપો પછી વાતો કરજો

મમતા અને ભાજપ વચ્ચે જુની પૂરાણી દુશ્મની જગ જાહેર છે. આ પહેલા પણ જોરદાર હિચકિચાટ થઈ ચૂકી છે. તેમજ ભાજપ અને મમતા આ પહેલા CBI મામલે પણ લડી ચૂક્યાં છે. અને એમાં નોંધપાત્ર રીતે બંને જીતી ગયા એવી ઘોષણા કરી…

પાકિસ્તાનની વધુ એક હરકત બાદ મોદીએ ફરીથી સેનાંને કહ્યું તમને બધી છુટ છે સમય નક્કી કરીને ધડાકો કરી દો

એકવાર ફરીથી પાકિસ્તાન દ્વારા એલઓસી પર બૉમ્બમારો ચાલુ કરાયો છે. બુધવારે સાંજે એલઓસી પાસે કૃષ્ણ ખીણ ક્ષેત્ર પર રાજૌરી જીલ્લાનાં મેંઢર પર પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા બરતરફ કરાયેલ મોર્ટારને ભારતીય સેના તાબડતોડ જવાબ આપે છે….

VIDEO: મોદીજી પહેલા પ્રધાનમંત્રી બન્યા કે જેમણે સફાઈ કર્મીઓના પગ ધોયા, સ્વચ્છતા અભિયાનનું ઉદાહરણ….

પીએમ મોદીના સંગમ સ્નાન અને દાન બાદ તેઓ ગંગા પંડાલ પહોંચ્યા. અહીં તેમણે ગંગા સફાઇ અભિયાનમાં સામેલ છ સ્વચ્છતા કર્મચારીઓના પગ પોતાના હાથથી ધોયા. અને સફેદ વસ્ત્ર વડે તેમના પગ સાફ કર્યા. ત્યારબાદ પીએમ મોદીએ અંગવસ્ત્ર દઇને તેમનો આભાર વ્યક્ત…

પુલવામાં હુમલા અંગે વડાપ્રધાને મિટિંગ બોલાવી અને એનાં સિવાય બધા પક્ષો હાજર હતા

એનસીપીના પ્રમુખ શરદ પવારે પુલવામા હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવ્યાં હતા. શરદ પવારે કહ્યું કે પુલવામા હુમલો એ રાષ્ટ્રીય આઘાત હતો પરંતુ સરકાર માટે વિરોધી પક્ષ પર ટિપ્પણી કરવાનું વધુ મહત્વનું હતું. આ હુમલાના બીજા દિવસે કેન્દ્ર સરકાર…

ગયા વર્ષ કરતા RBI આ વર્ષે મોદી સરકાર પર વધારે ખૂશ, આપશે 28,000 કરોડનું ઇન્ટિરિમ ડિવિડન્ડ

ગઈ કાલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જેમાં કેન્દ્ર સરકારને રૂ.28,000 કરોડનું ભંડોળ ઇન્ટિરિમ ડિવિડિન્ડ તરીકે આપવાનો નિર્ણય લેવાયો છે. આ નાણાં ભંડોળથી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને નાણાંકીય વર્ષ 2018-19 માટે દેશની જીડીપીના 3.4 ટકા જેટલી…

PM મોદીનો એક એક નિર્ણય પાકિસ્તાનને હચમચાવી નાખશે, તમને પ્રશ્ન હોય કે શું કર્યું તો વાંચો આ સમાચાર

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના જવાનોની…

PM મોદીએ શુક્રવારે લીલી ઝંડી આપી એ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન એક જ દિવસમાં ખોટકાણી

ભારતની સૌથી ઝડપી ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ની પ્રસ્થાનના 24 કલાકની અંદર જ ખોટકાણી છે. વારાણસીથી પરત આવતી આ સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી આશરે 200 કિલોમીટર દૂર હતી અને ટુંડલા જંકશનના આવતા પહેલા જ 18 કિમી દૂર ખરાબ થઈ ગઈ. એક…

મારા વિપક્ષી ખૂબ હાસ્યાસ્પદ છે, એક બાજુ મને નિષ્ફળ કહે છે અને બીજી બાજુ મારી વિરુદ્ધ ગઠબંધન કરીને બેઠા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશ ઉપરાંત તામિલનાડુમાં પણ જનસભાને સંબોધી હતી, જે દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિપક્ષ ગઠબંધનની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે…

મોદીજી આવે છે બધાએ જોરદાર વિરોધ કરવાનો છે, હજુ PM ત્યાં પહોંચે એ પહેલા તો ‘ગો બેક મોદી’ ટ્રેન્ડમાં છે

પ્રધાનમંત્રી મોદી રવિવારે આંધ્રપ્રદેશના ગુંટૂરમાં એક બેઠકમાં સંબોધન કરશે. સત્તાધારી તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના મુખિયા અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કાર્યકર્તાઓને વડા પ્રધાનનો જોરદાર વિરોધ કરવાનું કહ્યું છે. ભાજપ અને ટીડીપીનું ગઠબંધન તૂટ્યા પછી વડાપ્રધાનની આ પહેલી યાત્રા છે. પ્રધાનમંત્રી…

મોટા મોટા રોકાણકારો પણ કહે છે કે 2019માં PM તો મોદી જ હશે, પણ પરિણામ….

દેશના દિગ્ગજ રોકાણકાર ઝુનઝુનવાળાએ મુંબઈમાં બુધવારે થયેલ ટાઈકોન સમિટને સંબોધિત કરતા વાતો કરી હતી કે આવનારી લોકસભા ચૂંટણીમાં બીજેપી ચૂંટણી જીતશે અને મોદી એક વાર ફરી વડાપ્રધાન બનશે. તેમણે એમ પણ કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ ખૂબ જ ચોંકાવનારા…

મોદી દેશ પર કબ્જો કરવા માંગે છે પણ અમે તેને દિલ્હી છોડાવીને વતન ગુજરાત પરત મોકલશું

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ 3 દિવસ પછી ધરણા બંધ કરી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની વિનંતી પર, મમતા આખરે ઉપવાસ તોડવા સંમત થયા હતા. પરંતુ તે જ રીતે તેમણે આગામી સપ્તાહમાં મોદી સરકાર સામે હલ્લાબોલ બોલવાની જાહેરાત…

મોદીજી મમતા પાસે ફાવ્યાં કે ન ફાવ્યાં પણ અહીં ફાવી ગયા, બ્રિટનનાં ગૃહમંત્રીએ કહ્યું કે માલ્યાને લઈ જાવ

ભારતને જેની વર્ષોથી તલાશ છે તે લિકર કિંગ વિજય માલ્યાને બ્રિટનના ગૃહમંત્રીએ ભારતમાં મોકલવાનો આદેશ આપ્યો છે. માલ્યા એ ભારતનો ભાગેડું બિઝનેસમેન છે. અગાઉ ઘણી વખત તેણે ભારત આવવાનો ઇન્કાર કરી દીધો છે. ધરપકડની બીકથી તે ભારત આવતો નથી. 9000…

ખાતા તૈયાર રાખજો: આ મહિને જ ખેડૂતોને સહાય મળવાનું થશે ચાલૂ, આમ જાહેરાત અને તાબડતોડ નિર્ણય

વડા પ્રધાન કિશાન સમ્માન નિધિ (પીએમ-કિશાન) યોજના હેઠળ સરકાર આ મહિનાથી નાનાં ખેડૂતોના ખાતાઓમાં પૈસા નાખવાનું શરૂ કરશે. બજેટ પછીની મુલાકાતમાં આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આ માહિતી આપી હતી. ગર્ગે કહ્યું કે ખેડૂતો માટે લઘુત્તમ આવક સપોર્ટ આ…

મોદી સરકાર 22 લાખ બંગાળીઓને રાજ્યમાંથી બહાર કાઢવા માંગે છે, મમતાનાં મોદી પર વાર

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે, કેન્દ્ર સરકારને કોઈપણ ભોગે નાગરિકતા સંશોધન બિલને પરત લેવુ પડશે. પશ્વિમ બંગાળમાં ટીએમસી આ બિલને ક્યારેય સમર્થન નહી કરે. કેન્દ્ર સરકારે આ બિલને કોઈપણ હાલમાં પર લેવુ પડશે. મમતાએ કેન્દ્ર…

મોદી-શાહમાં હરખની હેલી: શહિદ જવાન ઔરંગઝેબના પિતા ભાજપમાં જોડાશે, PMની હાજરીમાં લેશે સદસ્યતા

સેનાનાં શહિદ ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફ ભાજપમાં જોડાશે. જમ્મુના સાંબામાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ભાજપનાં સભ્યપદ વિશે જાણ કરી હતી. તેનું નામ અમિત શાહને મોકલવામાં આવ્યું છે. ગયા વર્ષે જૂન મહિનામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 44…

જો મોદીનું આ પન્નું સીધુ પડ્યું તો મમતાનો ઘરે બેસવાનો વારો આવશે, આખા સંધને વમળમાં લઈને રમશે દાવ

લોકસભાની ચૂંટણી માટે બીજેપીને પશ્ચિમ બંગાળ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. 42 લોકસભાની બેઠકો ધરાવતાં આ રાજ્યમાં પોતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે પાર્ટી એડિચોંટીનું જોર પણ લગાવી રહી છે. તેની સામે પડકાર રૂપે છે તૃણમૂલ કૉંગ્રેસ કે જેણે અત્યાર સુધી બીજેપીને…

એકસામટા 10 પક્ષો મોદી અને રામનાથ કોવિંદનો દરવાજો ખટખટાવશે, કરશે સિટીઝન બિલનો વિરોધ કરશે

ઉત્તર પૂર્વના દસ રાજકીય પક્ષો ઉપરાંત બિહારમાં ભાજપના સહયોગી જદ(યુ)એ સાથે મળીને સિટિઝનશીપ(એમેન્ડમેન્ટ) બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. આ પક્ષોની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ઉલ્લેખનીય છે…

કલાકારો ધ્યાન રાખજો હો… ગીતમાં મોદીનું નામ લીધુ તો પોલીસે શો બંઘ કરાવી દેશે

ચેન્નઇના વસંત નગર બીચ પર એક મ્યુઝિકલ બેન્ડને ગીતમાં પીએમ મોદીના નામનો ઉપયોગ કરવાને કારણે કોન્સર્ટને વચ્ચે જ રોકવી પડી હતી. સ્ટ્રીટ કલ્ચરલ ફેસ્ટિવલમાં વગાડવામાં આવતા ગીતમાં પીએમ મોદીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાસ્ટલેસ કલેક્ટિવ બેન્ડે જેવું પીએમ મોદી…

VIDEO: હવે મોદીજી પણ વિચારતા હશે કે ક્યાં ટેન્ક પર બેસાઈ ગયું, લોકોએ એવી એવી કોમેન્ટ કરી કે…

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સુરતનાં હજીરા એલએન્ડટીમાં તૈયાર “K-9 વજ્ર” ટેન્ક દેશની સેનાને નામે કર્યો. તેણે જાતે આ ટેન્કનો સર્વે કર્યો અને એનાં પર બેસીને સવારી પણ કરી. આ ટેન્ક પૂરી રીતે મેક ઈન ઈન્ડિયા છે. આ ખુબ જ…

GST: મોદી સરકારનો કાલનો સંકેત આજે સાચો ઠર્યો, 55 લાખ વેપારીઓને થશે ફાયદો

આજે યોજાયેલ જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં કોઈ ખાસ એજન્ડા તો નહોતો પરંતુ, જેટલા મુદ્દાઓ પણ ચર્ચા થવાની હતી અને નિર્ણય લેવાયા છે, તે બધા જ મુદ્દાઓ અત્યંત મહત્વના હતા. જીએસટીની આંટીઘૂંટી નાના વેપારીઓ માટે માથાનો દુખાવો બની રહી છે તેવામાં…

સરકાર થશે સામાન્ય માણસ પર ફિદા, જે નિર્ણય લેવા જઈ રહી છે તેનાથી 6 કરોડ લોકો થશે માલામાલ

મોદી સરકારે લોકસભા ચૂંટણીની તૈયારી હવે હતી એના કરતા પણ મજબુત બનાવી છે. કેન્દ્ર સરકાર ખૂબ જ ઝડપથી સામાન્ય માણસને પણ ભેટ આપવા જઈ રહી છે. સરકારના આ નિર્ણયની સીધી અસર નોકરી કરતા લોકો માટે રીટાયરમેન્ટ પર મળતા પીએફ ફંડ…

દેશ હજુ ભાઈનો બહેનો સાંભળવા માંગે છે, રાહુલની લોકપ્રિયતાને લઈ ઘટાડો

હવે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ જનતા અને રાજકારણીઓમાં ઉત્સાહનો માહોલ દેખાતો જોવા મળે છે. અને ચૂંટણીને લઇને રાજનીતિમાં ગરમાહટ જોવા મળી રહી છે. તમામ રાજનૈતિક દળો 2019માં જીત મેળવવા માટે એડિચોંટીનું જોર લગાવી રહી છે….

ભાજપમાં વન મેન શો ચાલે છે એટલે પાર્ટી ડુબતી જાય છે, ભાજપને એ ભાન થવુ જોઇએ

એક પાર્ટીના નેતા બીજા પાર્ટીના નેતા પર વર્તમાન પરિસ્થિતીને લઈને કટાક્ષ અને આરોપ કરવાનુ ચાલૂ જ રાખતા હોય છે એ રીતે જ શશી થરૂરે પણ મોદીજી પર આકરા પ્રહારો કર્યા છે અને ભાજપ સરકારને આડેહાથ લીધી છે. કોંગ્રેસનાં નેતા અને…

જો તો ખરી મોદીજીને રાફેલનાં લીધે કેવું કેવું સાંભળવું પડે છે, હવે તો…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. ચેન્નઈમાં ચિદમ્બરમે કહ્યુ છે કે આ સરકારના વિરોધના નોટબંધી જેવા ઘણાં કારણો છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા ચિદમ્બરમે કહ્યુ છે કે તેમણે રામાયણમાં એક વાર્તા સાંભળી…

મોદીને પણ માનવું પડે હો બાકી, કમલનાથ લાવ્યા એવી યોજના કે 35 લાખ ખેડુતો થશે માલામાલ

મધ્યપ્રદેશ સરકાર હવે પૂર જોષમાં કામ કરી રહી છે ત્યારે ફરી એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોનું 1 એપ્રિલ 2007થી 12 ડિસેમ્બર 2018 સુધીનું દેવું માફ કરવામાં આવશે. 26 જાન્યુઆરી સુધીમાં ત્રણ પ્રકારના ફોર્મ બેન્કોમાં આવશે. તેમનો…

વિચારો કેવા શરમાણા હશે મોદીજી, ઉદ્ઘાટન કરવા આવે એ પહેલા જ CMએ કહ્યું આ પહેલા કરો તો સારૂ

ક્યારેક અમુક ઘટના એવી બનતી હોય કે ત્યારે ખરેખર વિચારવા માટે આપણું મન મજબુર થઈ જાય. અને એવો વિચાર આવે કે ખરેખર રાજકારણમા આવી બધી ઘટનાઓ બનતી હશે ખરા. હવે થયું એવું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાની…

રાફેલમાં જવાબ આપવાને બદલે ભાજપના આ નેતાએ મને ગાળો આપી, પીએમ ડરીને ભાગી ગયા

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરીથી મીડિયા સાથે વાત કરી અને રાફેલના મુદ્દે વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કર્યાં હતા. તેમણે કહ્યું કે જો અમારી સરકાર 2019માં આવી તો રાફેલ બાબતની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એરફોર્સે 126 રાફેલ…

ભાજપ સરકારનાં દિવસો ખરાબ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારી ઢીલ નહીં ચાલે, જલ્દી આપો રિપોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારને આદેશ આપ્યો છે તેમણે સપ્ટેમ્બર 20l8થી હજુ સુધી લોકપાલ શોધ સમિતિ સંબંધમાં લેવામાં આવેલા પગલાંઓ પર એફિડેવિટ સબમિટ નથી કરાવ્યો. તે માહિતી વહેલી તકે આપે. કોર્ટમાં એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલને કહ્યું કે તેમણે 17 જાન્યુઆરી સુધીમાં…

2 માર્ચ બાદ જાહેર થશે ચૂંટણીની તારીખ, ભાજપના હવે બધા રાજ્યમાં ઈલુ ઈલુના પ્રયાસો

લોકસભાના શિયાળુ સત્ર સમાપ્ત થતાની સાથે જ સામાન્ય ચૂંટણીઓની તારીખો જાહેર થઈ શકે છે. અને આ સાથે જ ચૂંટણીની રેલીઓ પણ શરૂ થશે. ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહની કાર્ય યોજના પણ અંતિમ…