મોદી સરકારને આ મહિલાએ આપ્યો મોટો ઝાટકો : વિશ્વમાં ધરાવે છે દબદબો, જાણો કોણ છે આ ગીતા ગોપીનાથન
આઇએમએફની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથન ફરી એકવાર ચર્ચામાં આવી છે. આઇએમએફે દાવોસમાં ચાલી રહેલા વૈશ્વિક આર્થિક મંચ પરથી કેટલાક જીડીપીના અંદાજો જાહેર કર્યા છે. આઈએમએફની...