Goa election result : 2017 જેવા ભૂંડા હાલ થવાનો કોંગ્રેસને ડર: ડીકે શિવકુમાર સહિત આ નેતાઓના ગોવામાં ધામા, આખી રાત જાગ્યા ચિદંબરમ
ગોવામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા કોંગ્રેસ એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટી 2017માં થયેલી ભૂલને પુનરાવર્તિત કરવા માંગતી નથી, તેથી પી ચિદમ્બરમ અને ડીકે શિવકુમાર સહિત...