GSTV

Tag : oxygen shortage

કોરોના/ યુએસએમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા ધરખમ વધારો, સૌથી ખરાબ હાલત ફલોરિડામાં

Damini Patel
દુનિયામાં કોરોનાના નવા 3,28,395 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 215,773,323 થઇ છે જ્યારે 5,695ના મોત થવાને પગલે કુલ કોરોના મરણાંક વધીને 44,93,346 થયો છે....

ચોમાસુ સત્ર / કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એક પણ મૃત્યુ નથી થયુ, કોંગ્રેસ સાંસદના પ્રશ્ન પર આરોગ્ય પ્રધાને આપ્યો જવાબ

Zainul Ansari
દેશમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનની ઉણપથી અનેક લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે,...

દિલ્હી સરકાર ઘેરાઈ/ કેજરીવાલ સરકારે જરૂર કરતાં ચાર ગણો વધુ ઓક્સિજન માંગ્યો, ૧૨ રાજ્યોને કરવો પડયો હશે ઓક્સિજન સંકટનો સામનો

Bansari Gohel
કોરોના મહામારીની બીજી લહેર પીક પર હતી તે સમયે દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટની સમિતિનું કહેવું છે...

ઓક્સિજન સંકટ/ ગોવામાં ઓક્સિજનની અછતે માત્ર ચાર જ કલાકમાં 13 દર્દીઓનો ભોગ લીધો, સરકારના આંખ આડા કાન

Bansari Gohel
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે ઓક્સિજનની તંગીનું સંકટ પણ વર્તાઈ રહ્યું છે. ગોવા ખાતે આવેલી ગોવા મેડિકલ કોલેજમાં ફરી એક વખત ઓક્સિજનની તંગીના કારણે...

કોરોના/ 20 મેટ્રિક ટન ઓક્સિજન આ રાજ્યને આપવા માટે મોદી સરકારનો ગુજરાતને આદેશ, દર્દીઓના જીવ ખતરામાં

Dhruv Brahmbhatt
ગુજરાતને પોતાનો ઓક્સિજનના ફાંફા પડી રહ્યાં છે ત્યારે કોરોના સંક્રમણથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પંજાબને 20 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો આદેશ કેન્દ્ર દ્વારા ગુજરાતને અપાયો છે....

કેન્દ્રના દાવાની પોલ ખુલી/ ઓક્સિજનના અભાવે આ ત્રણ રાજ્યોમાં 44 દર્દીઓના મોત, 1200 સિલિન્ડરની જરૂર સામે મળ્યા માત્ર 400

Bansari Gohel
કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં એવા દાવા કરતી આવી છે કે રાજ્યોમાં ઓક્સિજનની અછત નથી ઉભી થવા દીધી અને હવે બધુ સલામત સ્થિતિમાં ચાલી રહ્યું છે....

ઓક્સિજન સંકટ/ આ રાજ્યના સીએમે અન્ય રાજ્યોને ઓક્સિજન આપવાનો કર્યો ઇનકાર, મોદીને પત્ર લખી કહ્યું- અમારે વધુ જરૂર

Bansari Gohel
કોરોનાવાયરસ સામે ઝઝુમી રહેલા કેરળમાં પણ ઓક્સિજનની અછત જોવા મળી છે. રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો...

કરૂણ/ ટેન્કરની રાહ જોતા રહ્યાં હોસ્પિટલના સત્તાધીશો , ઓક્સિજનના અભાવે 11 દર્દીઓએ તોડ્યો દમ

Bansari Gohel
આંધ્રપ્રદેશના તિરૂપતિમાં સોમવારે રાત્રે ઓક્સિજનના અભાવે ઓછામાં ઓછા 11 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. કલેકટરે આ મોતની પુષ્ટિ કરી છે. કલેકટર એમ.હરિ નારાયણે જણાવ્યું હતું કે...

મોદી સરકારે ગુજરાતના શ્વાસ રૂંધી નાંખ્યા: ગુજરાતીઓના પ્રાણવાયુ માટે વલખા, અન્ય રાજ્યોને લ્હાણી

Bansari Gohel
ગુજરાતમાં કોરોનાએ રોકેટગતિ પકડી છે તેવામાં રાજ્યમાં ઓક્સિજન સંકટ પણ ઉભુ થયું છે. ગુજરાતમાં હાલ દૈનિક 1,400 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે અને તે 15...

હવે સુપ્રીમ બગડી/ દિલ્હીને પડી રહેલી ઓક્સિજનની તંગી મોદી સરકાર 2 દિવસમાં ઉકેલી દે, હવે કોર્ટે એક્શનમાં

Bansari Gohel
દિલ્હી સહિત દેશના અનેક ક્ષેત્રમાં ઓક્સિજનની ભારે તંગીની વાત સામે આવી રહી છે જેને લઈ સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે...

મોદી-શાહની ‘ડબલ એન્જિન’ સરકાર પોતાના હોમ ટાઉનમાં જ ઓક્સિજન સપ્લાય કરવામાં નિષ્ફળ, ફૂટ્યો ‘ગુજરાત મોડેલ’નો ભાંડો

Bansari Gohel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિ ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા’ જેવી છે. ગુજરાતમાં આ મહામારીએ...

તમારે કંઈક કરવું પડશે, લોકો મરી રહ્યા છે…ઓક્સિજન સંકટ વચ્ચે હાઇકોર્ટની ફરી કેન્દ્ર સરકારને ટકોર

Bansari Gohel
રાજધાની દિલ્હીમાં હજુ પણ ઓક્સિજનની તંગીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. હોસ્પિટલો સતત ઓક્સિજન માટે અવાજ ઉઠાવી રહી છે અને દર્દીના પરિવારજનો પણ ઓક્સિજન માટે...

કરૂણ/ ઓક્સિજનની અછતથી આ રાજ્યમાં 11ના મોત, કંટાળીને કોરોનાના બે દર્દીઓએ જીવન ટૂંકાવ્યુ

Bansari Gohel
ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનની અછતના સમાચાર વધુ એક વખત સામે આવ્યા છે. મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે કોરોનાના ૧૧ દર્દીઓનાં મોત થયા છે. પરિવારજનોએ હોસ્પિટલ બહાર...

તંત્ર લાચાર/ સુરતનો 90 ટન ઓક્સિજન એમપી મોકલવા આદેશ, સુરતીઓની હાલત ખરાબ

Bansari Gohel
સુરત શહેરમાં ઓકિસજન વગર દર્દીઓના શ્વાસ ગમે ત્યારે અટકી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે ઓકિસજનની વ્યવસ્થા કરવાના બદલે સુરતમાં જે...

ઓક્સિજન સંકટનો આવશે અંત/ આ પાંચ દેશોમાંથી હવાઇમાર્ગે મંગાવાયા ટેંકર, જાણો સરકારે કરી છે કેવી તૈયારીઓ

Bansari Gohel
ભારતમાં ઓક્સિજનની અછત ઘણા દિવસોથી ચાલી રહી છે, જેને પગલે અનેક લોકોએ જીવ ગૂમાવ્યો છે ત્યારે મોડા મોડા જાગેલી સરકાર હવે વિદેશથી ઓક્સિજન ટેંકર મગાવી...

સુરતીઓ ભરાયા/ કલેક્ટરે ઓક્સિજન મામલે હાથ અદ્ધર કર્યા, પડોશી રાજ્યોને જઈ રહ્યો છે ગુજરાતનો ઓક્સિજન

Bansari Gohel
સુરતની જરુરીયાત મુજબ ઓક્સિજનના જથ્થાનું વધારે ઉત્પાદન કરવા માટે કંપનીઓ સક્ષમ નથી એ આજે કલેકટરે સ્પષ્ટ કર્યું હતું. સુરત શહેરમાં ઓકિસજનની સ્થિતિને લઇને સુરત જિલ્લા...

ઓક્સિજન સંકટ/ પ્રાણવાયુના અભાવે હરિયાણામાં પાંચ અને આંધ્રમાં ત્રણનાં લીધા જીવ

Bansari Gohel
હજુ પણ અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણાના હિસારમાં એક ખાનગી હોસ્પિટલમાં પાંચ કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા...

ખુલાસો/ કેન્દ્ર સરકારે દિલ્હીને અપાતાં ઓક્સિજન પર કાપ મુકી મોદીના આ માનીતા નેતાના રાજ્યમાં સપ્લાય કર્યો

Bansari Gohel
ઓક્સિજન સપ્લાયર આઇનોક્સે દિલ્હી હાઇકોર્ટમાં દાવો કર્યો છે કે દેશમાં ૮૦૦ હોસ્પિટલોમાં અમે ઓક્સિજન સપ્લાય કરી રહ્યા છીએ પણ દિલ્હીમાં વધુ મુશ્કેલી આવી રહી છે...

MLA નૌશાદ સોલંકીની ચીમકી / ઓક્સિજન આપો નહીંતર હું તેના પરિવારજનોને મૃતદેહ લઈ સીધા કલેક્ટર કચેરી પર પહોંચવા કહીશ’

Dhruv Brahmbhatt
ગુજરાતમાં ચારે બાજુ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. રાજ્યના મહાનગરોથી લઈને નાના-નાના તાલુકાઓ કે જિલ્લાઓમાં પણ કોરોનાની સારવાર મેળવવા લોકો ઝઝૂમી રહ્યાં છે. ક્યાંક બેડ...

હાથ લંબાવ્યો/ ગુજરાતના સીએમ રૂપાણી પાસે આ રાજ્યના મુખ્યમંત્રીએ માંગી મદદ, સંકટના સમયે અમને સાથ આપો

Dhruv Brahmbhatt
કોરોનાના સંક્રમણ વચ્ચે વધુ એક રાજ્યે ગુજરાતની મદદ માંગી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ માટે એક પત્ર લખ્યો છે. સોરોને...

સરકાર જાગે/ સુરત માથે ઓક્સિજનનો ખતરો : નવા ગંભીર દર્દીઓને હોસ્પિટલોએ લેવાનું બંધ કરતાં હડકંપ, મોતનો તાંડવ સર્જાશે

Dhruv Brahmbhatt
કોરોનાની બીજી લહેરમાં સમગ્ર ગુજરાતમાં સુરતની સ્થિતી સૌથી ખરાબ હતી પણ હવે તેનાથી અમદાવાદમાં વધુ કેસો નોંધાય રહ્યા છે પણ સુરત માટે વધુ એક આફત...

ફફડાટ/ વડોદરાની 164 હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દી નહીં કરી શકાય દાખલ, ઘરેથી લઈને જાઓ

Bansari Gohel
વડોદરા શહેરમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણ વચ્ચે ઓક્સિજનની વધી રહેલી માંગ અને તેની સામે મર્યાદિત પૂરવઠાના કારણે તંત્ર માટે પણ કટોકટીભરી પરિસ્થિતિ સર્જાઈ છે. ઓક્સિજનના...

પ્રાણવાયુએ જ લીધા જીવ/ આ હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીથી 25 દર્દીઓના મોત, ઓક્સિજન સંકટે વધારી મુશ્કેલી

Bansari Gohel
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે તો હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે અછત છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં...

કોરોના સંકટ/ ઓક્સિજન ખૂટી પડતાં આ હોસ્પિટલ કોરોનાના દર્દીઓને કરવા લાગી ડિસ્ચાર્જ, કોરોનાગ્રસ્ત થતા મહિલા ડોક્ટરે 14મા માળેથી ઝંપલાવ્યું

Bansari Gohel
કોરોનાએ દેશભરમાં કાળો કહેર મચાવ્યો છે અને હવે દરરોજ 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 3,46,786 નવા...

ઓક્સિજનની અછત દૂર કરવા વાયુ સેનાની મદદ લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વિદેશથી મંગાવવામાં આવશે કન્ટેનર્સ

Bansari Gohel
દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુ સેનાની તૈનાતી કરવામાં આવશે. મળતી માહિતી...

ગુજરાતમાં કોરોનાથી પરિસ્થિતિ વધુ કથળી : એક તરફ એમ્બ્યુલન્સની લાઇન તો બીજી બાજુ અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ

Dhruv Brahmbhatt
અમદાવાદની સિવિલમાં ICU બેડ ફૂલ થઇ ગયા છે. બીજી તરફ ઓક્સિજનની માંગમાં પણ 3 ગણો વધારો થયો છે. તો બીજી બાજુ સુરત સિવિલ અને સ્મીમેરમાં...

ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં ઓક્સિજનની અછત દૂર કરવા પીએમ કેર્સ ફંડનો ઉપયોગ થશે,૧૦૦ મોટી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે

Bansari Gohel
ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ ગઈ છે. તેને પહોંચી વળવા તાકીદના પગલાં લેવાઈ રહ્યાં હોવાનું કેન્દ્ર સરકારે કહ્યું હતું.મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત,...
GSTV