સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય(સેબી)એ રોકાણકારોને રાહત આપતા ઇન્સ્ટન્ટ એક્સેસની સુવિધા આપી છે. જે હેઠળ રિડેમ્પશન રિકવેસ્ટથી કેટલાક કલાકો અથવા મિનિટની અંદર પોતાના ફંડ અને પૈસા...