ત્રણ ગણો ગ્રોથ/ ભારત આખી દુનિયામાં સૌથી વધુ ૩૫થી ૪૦ કરોડ ઓટીટી વ્યૂઅર્સ ધરાવતો દેશ, જાણી લો આ આંકડાઓ
બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના નવા ઓટીટી પ્લેટફોર્મની જાહેરાત કરીને ઓટીટી ક્ષેત્રમાં હિલચાલ તેજ કરી દીધી છે. શાહરૂખના પગલે પગલે હવે બીજા બિગ પ્લેયર્સ પણ...