થપ્પડના કાંડ બાદ લાગ્યો પ્રતિબંધ, 10 વર્ષ સુધી વિલ સ્મિથ ઓસ્કારમાં હાજરી આપી શકશે નહિ
હોલિવૂડ એક્ટર વિલ સ્મિથ 10 વર્ષ સુધી ઓસ્કારમાં હાજરી આપી શકશે નહીં. વાસ્તવમાં, આ પ્રતિબંધ વિલ પર અમેરિકાના પ્રખ્યાત કોમેડિયન અને પ્રોજેક્ટર ક્રિસ રોકને ઓસ્કારમાં...