Oscars 2022: મેમોરિયમ સેકશનમાં ભારતીય પીઢ કલાકારોને શ્રદ્ધાંજલિ ન આપતા સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોએ નારાજગી જતાવી
૯૪મી ઓસ્કાર સેરમની ૨૦૨૨ના મેમોરિયમ સેકશનમાં ગ્લોબલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા આર્ટિસ્ટ અને ફિલ્મસર્જકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં સિડની પોઇટિયર, બેટ્ટી વ્હાઇટ, વિાન રીટમેન અને...