Health tips/આ કારણે થાય છે દાંતોમાં દુખાવો, આ 8 ઘરેલુ નુસ્ખા આપશે આરામMansi PatelFebruary 22, 2021February 22, 2021દાંતમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ કેટલીક વાર તેનો દુખાવો અસહ્ય થઈ જાય છે. દાંતના દુખાવાને કારણે વારંવાર ચહેરા પર સોજો આવે છે...