સીએમ યોગીનો વિપક્ષ પર હુમલો, ખેડૂતોના ખભા પર બંદૂક રાખી દેશની વિરુદ્દ ષડયંત્ર બર્દાશ્ત નહી
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે મેરઠમાં કૃષિ યુનિવર્સિટીની લાઈબ્રેરીના લોકાપર્ણ સમારોહ પ્રસંગે ખેડૂતોને સંબોધન કર્યુ હતુ.તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોને ખેડૂતોનો વિકાસ થાય તેનાથી...