એનટીપીસી ભરતી 2021 / પરીક્ષા વિના મળી રહી છે સરકારી નોકરીઓ , આજે છે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) માં 280 પોસ્ટ્સ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. એક્ઝીક્યુટીવ એન્જીનીયર ટ્રેનીની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ આજ રાત સુધી...