Archive

Tag: Oppo F9 Pro Price

Oppoના આ 3 દમદાર સ્માર્ટફોન્સ થયાં સસ્તા, આકર્ષક છે નવી કિંમત

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોન Oppo A83 (2018), Oppo F9 અને Oppo F9 Pro છે. આ મહિનાની શરૂઆતમાં જ Oppo A5 અને Oppo A3sની કિંમતમાં પણ ઘટાડો થયો છે. કંપનીએ તાજેતરમાં જ…

ફક્ત 7,990 રૂપિયામાં ખરીદો 23,990 રૂપિયાનો આ સ્માર્ટફોન, ધાંસૂ છે ફોનના ફિચર્સ

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલની શરૂઆત થઇ ચુકી છે અને અનેક પ્રોડક્ટ્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ જ રીતે આ સેલમાં Oppo F9 Pro આકર્ષક કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આજે શરૂ થયેલી સેલ…