Archive

Tag: Operation

જમ્મુ કાશ્મીરમાં સેનાએ અલ બદ્ર આતંકી જૂથના ટોચના કમાન્ડરને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ અલ બદ્ર નામના આતંકવાદી જૂથના ટોચના કમાન્ડર ઝિનત -ઉલ-ઇસ્લામ અને તેના સાથીદારને ઠાર મારવામાં સફળતા મળી હતી. પોલીસ અને સેનાએ ગુપ્ત બાતમીના આધારે કુલગામ જિલ્લામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝિનતના મોત પછી દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં…

ભારતીય સૈન્યએ પાકિસ્તાનની નાપાક હરકતનો આપ્યો જડબાતોડ જવાબ, 2 ઘુસણખોરો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્યએ ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. નવા વર્ષે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટની ટીમના 2 ઘુસણખોરોને સૈન્યના જવાનોએ ઠાર માર્યા છે. એલઓસીના નૌગામ વિસ્તારમાં બેટના ઘુસણખોરો…

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની શક્યતા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એક અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના હાજિન રાજપોરા વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ…

દારૂ પીધેલી હાલતમાં ડોક્ટરે એવું કર્યું કે બાળકનું થઈ ગયું મોત, બોટાદનો કેસ

બોટાદ નગરના સોનાવાલા હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે સગર્ભા મહિલાનું ડિલીવરી દરમ્યાન અને બાદમાં નવજાત શિશુના મોત નો મામલો સામે આવ્યો છે…પરિવારજનોનો આક્ષેપ લગાવ્યો છેકે ઓપરેશન કરનાર ડોકટરે ફરજ દરમ્યાન દારૂ નું સેવન કરેલ હતું. જેના કારણે તેમના પરિવારમાં માતમ છવાયો…

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સ્થાનો પર અથડામણ, બે આતંકીઓ ઠાર, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સ્થાનો પર એન્કાઉન્ટરો સર્જાયા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન કાર્યવાહીમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. જમ્મુ-કાશ્મીરમાં મંગળવારની સવાર એકસાથે ત્રણ સેક્ટરમાં આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ સાથે પડી છે….

ઓપરેશનમાં થઇ ભૂલ અને પ્રસૂતાનું થયું મોત ? પરિવારજનોએ લગાવ્યા આક્ષેપ

અરવલ્લીના મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી પ્રસુતાનું મોત નિપજ્યાનો આક્ષેપ લાગ્યો છે. ધનસુરાના રૂપણ ગામની પ્રેગનેન્ટ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ઓપરેશનમાં ભુલ થતા તેનું મોત નિપજ્યાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. અરવલ્લી મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ડોકટરની બેદરકારી સામે આવીડોકટરની બેદરકારીના…

6 મહિના પહેલા બાળક ગળી ગયું હતું ઢાંકણું, આ ઓપરેશન પદ્ધતિ આવી મદદે

વલસાડના તાઇવાડમાં ચાર વર્ષના બાળકની શ્વાસ નળીમાં બોલ પેનનું ઢાંકણું ફસાઇ ગયુ હતુ. જે બાદ બાળકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વલસાડના તબીબોએ દૂરબીનના ઓપરેશન વડે ઢાંકણું બહાર કાઢ્યુ હતુ. 6 મહિના પહેલા રમતા રમતા બાળક પેનનું ઢાંકણું…

કાશ્મીરનો વિવાદ ઉકેલવા માટે પાકિસ્તાન પ્રસ્તાવ કરશે તૈયાર : શિરીન મજારી

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારમાં કેબિનેટ પ્રધાન શિરીન મજારીએ કાશ્મીર વિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. માનવાધિકાર મામલાના પાકિસ્તાનના પ્રધાન શિરીન મજારીએ કહ્યુ છે કે કાશ્મીરનો વિવાદ ઉકેલવા માટે પાકિસ્તાન પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે અને તેને એક સપ્તાહમાં પાકિસ્તાનની ફેડરલ…

થાઇલેન્ડ રેસક્યુ : 12 બાળકો અને કોચને સુરક્ષિત બહાર કઢાયા

થાઇલેન્ડની ગુફામાં છેલ્લા 18 દિવલથી ફસાયેલા 12 બાળકોને બચાવી લેવાયા છે. સાથે જ એક કોચને પણ સફળ રીતે ઉગારી લેવામાં આવ્યો છે. ઉત્તરી થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી રેસક્યુ ટીમ પાછળ લાગી ગઇ હતી. મંગળવાર સુધીમાં…