પાકિસ્તાનમાં શાળાઓ ચાલુ થઈ ગઇ! દુનિયાભરમાં ઇમરાન સરકારની થઇ રહી છે વાહવાહી, મોદી બન્યા ટીકાપાત્ર
21 સપ્ટેમ્બરથી ભારતમાં નવમીથી 12 સુધીની શાળાઓ ખુલી રહી છે. તેની પહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં શાળાઓ ખુલી છે. કોરોના ઉપરના નિયંત્રણ માટે પણ પાકિસ્તાનની પ્રશંસા...