રામવિલાસના મોત બાદ તેમની પહેલી પત્નીને મળવા ચિરાગ પાસવાન પહેલી વખત ગયા, પણ આ સાવકી માંએ આવા આશિર્વાદ આપ્યા
બિહારના નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ લોક જનશક્તિ પાર્ટી અને પરિવારની તમામ જવાબદારી તેમના પુત્ર ચિરાગ પાસવાન પર આવી છે. રામવિલાસ પાસવાનના અવસાન બાદ તેમની...