રશિયાએ અમેરિકાને આપ્યો જડબાતોડ જવાબ, બરાક ઓબામા સહિત 500 અમેરિકન નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો
રશિયાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને કોમેડિયન સ્ટીફન કોલ્બર્ટ સહિત 500 લોકોના તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયા તરફથી જારી કરવામાં આવેલા...