GSTV

Tag : #Online News Gujarati Live

OYO દ્વારા હોટેલ બુક કરી છે તો ચેતજો!અમદાવાદનાં હોટેલ માલીકોએ OYO સામે બાંયો ચઢાવી

Riyaz Parmar
OYO ઓનલાઈન હોટલ બુકીંગનો વિવાદ અત્યારે દેશભરમાં વકર્યો છે. ત્યારે અમદાવાદના હોટલ માલીકોએ પણ હવે OYO સામે બાંયો ચઢાવી છે. સરખેજની એક હોટલમાં અમદાદવાદના 80...

ગાંધીનગર: દલિત સમાજ વિરૂદ્ધ ટિપ્પણીનો મામલો, સ્વામીનારાયણ સંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ

Riyaz Parmar
ગાંધીનગરમાં સ્વામી વિશ્વવલ્લભદાસ વિરૂદ્ધ એટ્રોસિટી એકટ, IT એકટ અને IPC હેઠળ ફરિયાદ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. કેટલાંક લોકો ડીજીપી ઓફીસે પહોંચ્યા હતા. અને...

દીદીની દબંગાઇ: બંગાળમાં નહિં લાગુ થાય નવો મોટર વ્હિકલ એક્ટ, લોકોનાં પડ્યા પર પાટુ સમાન

Riyaz Parmar
કેન્દ્રની ભાજપાની મોદી સરકાર અને પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજી વચ્ચેનો રાજકિય ગજગ્રાહ જગજાહેર છે. દરેક બાબતે પીએમ મોદી અને સીએમ મમતા દીદી પોતપોતાની પર...

અફઘાનિસ્તાન: ટ્રમ્પે તાલિબાનો સાથે મંત્રણા રદ્દ કર્યા બાદ કાબુલમાં US દૂતાવાસ નજીક બ્લાસ્ટ

Riyaz Parmar
અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આંતકી હુમલાની 18મી વરસીએ કાબુલમાં અમેરિકી દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો.  ઘટનાસ્થળે હાજર લોકોનાં જણાંવ્યા...

JKLFનાં વડા યાસીન મલિક વિરૂદ્ધ ચાલશે કેસ, 30 વર્ષ પહેલા ચાર એરફોર્સ જવાનોની હત્યાનો આરોપ

Riyaz Parmar
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનાં અલગતાવાદી નેતા યાસીન મલિક પર એરફોર્સના 4 જવાનોની હત્યા બદલ 30 વર્ષ બાદ કેસ દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. યાસીન...

ભાલ બન્યું બેહાલ: ભાવનગરનાં ભાલ પંથકમાં કહેર બન્યો વરસાદ, ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ

Riyaz Parmar
ભાવનગરના ભાલ પંથકમાં મેઘરાજાએ કરેલી વધારે પડતી મહેર કહેર સાબિત થઇ છે, અને આ સમગ્ર પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પારાવાર નુકસાનીના ખાડામાં...

નૃપેન્દ્ર મિશ્રાની નિવૃત્તિ બાદ PM મોદીનાં મુખ્ય સચિવ તરીકે પી.કે.મિશ્રાની નિયુક્તિ, પદભાર ગ્રહણ કર્યો

Riyaz Parmar
નૃપેન્દ્ર મિશ્રાએ પદ છોડ્યા બાદ પી.કે.મિશ્રાને પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પી.કે.સિંહાને પીએમ મોદીના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરાયા છે....

ગેરકાયદે સિંહદર્શન: મંત્રી બનવાનાં અભરખા રાખતા જીતુ વાઘાણી સામે પગલા લેવાશે? જાણો આ નેતાની પ્રતિક્રિયા

Riyaz Parmar
જૂનાગઢના ગીરમાં વનરાજોનું વેકેશન ચાલી રહ્યુ છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપનાં વડા અને ભાવનગરનાં ધારાસભ્ય જીતુ વાઘાણીની જંગલ વિસ્તારમાં લટાર પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી...

નવા મોટર વ્હિકલ એક્ટ પર ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા, પ્રદેશ પ્રમુખે કહ્યું અમે નવા કાયદા…

Riyaz Parmar
રાજ્ય સરકારે નવા ટ્રાફિક નિયમનમાં કરેલા સુધારા પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યુ છે કે, કાયદા થકી કેન્દ્ર અને રાજ્ય...

ISROનાં સાહસની વિદેશમાં ચર્ચા: ચીની સોશ્યલ મીડિયામાં ‘ચંદ્રયાન-2’ના ભરપેટ વખાણ થયા

Riyaz Parmar
ભારત ભલે ચંદ્ર પર પગન મુકવામાં મુઠ્ઠીવેંત દુર રહ્યું પરંતુ ભારતનાં આ પગલા અને ઇસરોનાં વૈજ્ઞાનિકોનાં વિદેશમાં પણ ભરપેટ વખાણ થઇ રહ્યા છે. ઇસરોનાં સાહસની...

તમિલનાડુનાં શખ્સે PM મોદીને પાઠવ્યું પોતાની દિકરીનાં લગ્નનું નિમંત્રણ, PMOએ આપ્યો આ જવાબ

Riyaz Parmar
તમિલનાડુનાં એક શખ્સે પોતાની પુત્રીનાં લગ્નમાં પોતાનાં મિત્રો અને સંબંધીઓ સિવાય દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવ્યું છે. તમિલનાડુનાં વેલ્લોરનાં રહેવાસી પૂર્વ મેડિકલ રિસર્ચર...
Do NOT follow this link or you will be banned from the site!