શ્વેતા જાડેજાએ માત્ર 6 દિવસમાં બનેવીને 40 લાખ મોકલ્યા, શું ખરેખર પોલીસમાં આટલી થાય છે કમાણી?
અમદાવાદ શહેરનાં નરોડા વિસ્તાર ની ખાનગી કંપનીના માલિક સામે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ કરનાર મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાએ આરોપીને પાસા નહી...