વિચિત્ર ઘટના / બંગાળમા બન્યો એક ખુબ જ દર્દનાક હાદસો, રેલ્વેના પાટા પર ગેમ રમતા બે બાળકો આવ્યા ટ્રેનની ઝપટે
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં ઓનલાઈન વીડિયો ગેમે બે યુવકોના જીવ છીનવી લીધા. આ દર્દનાક ઘટના ઉત્તર 24 પરગનાના અશોકનગરના માણિકનગરના કંચનપલ્લીમાં બની છે....