શિક્ષણ મંત્રાલયે માર્ગદર્શિકા કરી જાહેર, વિદ્યાર્થીઓ આ વિકલ્પ દ્વારા જ બોર્ડની પરીક્ષા આપી શકશે
છેલ્લા 2 વર્ષથી દેશભરના મોટાભાગના રાજ્યોમાં શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન માધ્યમો પર આધારિત હતું. પરંતુ હવે શાળાઓ ખોલવામાં આવી છે. દિલ્હીમાં પણ તમામ વર્ગો માટે...