Archive

Tag: onion

તમારા રસોડામાં જ છે કેન્સર રોકવાનો ઉપાય, જાણો શું છે હકિકત

કેન્સર જેવા ઘાતક રોગોથી બચવા માટે લસણ અને ડુંગળીની ભૂમિકા સામે આવી છે.  એક રીપોર્ટનો દાવો છે કે લસણ, ડુંગળી અને લીલી ડુંગળીના સેવનથી કોલોરેક્ટલ કેન્સરના વધતા ભયને ઓછું કરી શકાય છે. આ કેન્સર કોલોનમાં થાય છે અને કેન્સરથી થનાર…

ખેડૂતો 9મી ફેબ્રુઆરી સુધી ડુંગળી લઇ ન જતા મહુવા : લેવાયો છે આ નિર્ણય, પડશે ધક્કો

ભાવનગર જિલ્લામાં આવેલા મહુવાને ડુંગળીનું હબ માનવામાં આવે છે. અહીની લાલ અને સફેદ ડુંગળી ખૂબ જ જાણીતી છે. તેમજ અહીથી અન્ય રાજ્યમાં પણ ડુંગળી જાય છે. પ્રાપ્ત માહિતિ અનુસાર મહુવા APMCમાં લાલ કાંદાનો સ્ટોક વધતા તા.6 ફેબુઆરી થી તા.9 ફેબ્રુઆરી…

આને કહેવાય ડુંગળીએ રડાવ્યા, 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં પશુઓને છુટ્ટા મુકી દીધા

ગરીબોની કસ્તુરી ડુંગળીને ખરીદનારા પણ રડે અને તેને પકવનારા પણ રડે તેવી સ્થિતિ સરકારની અણઆવડતના કારણે સર્જાઈ છે. જૂનાગઢના ભેંસાણના કરિયા ગામે ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ તેની સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. 30થી 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓને છુટા…

વાહ રે વિકાસ ! અહીં ડુંગળીનો એક કિલોએ આઠઆના ભાવ

ચાર આનાના સિક્કા ચલણમાંથી ખેંચાઇ ગયા અને આઠ આનાનું પણ જાણે કોઇ મૂલ્ય નથી રહ્યું. આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે નાશિક જિલ્લાના નામપૂરમાં કૃષિ ઉત્પન્ન બજારમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી આઠઆનાના કિલોના ભાવે કાંદા ખરીદ્યા હતા. લોહી-પાણી એક કરીને ઉગાડેલા કાંદાનો આટલો…

3 મહિનાના નીચલા સ્તરે જથ્થાબંધ મોંઘવારી, જાણો ડુંગળી કેટલી સસ્તી થઇ

થોક મૂલ્ય સૂચકાંક (ડબ્લ્યૂપીઆઈ) પર આધારિત ફૂગાવો નવેમ્બરમાં ત્રણ મહિનાના નીચલા સ્તરે 4.64 ટકાએ રહ્યો. શુક્રવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા ડબ્લ્યૂપીઆઈ આધારિત ફૂગાવાના આંકડા મુજબ નવેમ્બરમાં ખાદ્ય વસ્તુઓની કિંમતમાં 3.31 ટકાનો ઘટાડો થયો, જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 1.49 ટકા હતો. સાથે…

મહુવામાં ડુંગળીના વેપારીઓ ખોલશે ખાનગી માર્કેટયાર્ડ, ખૂલશે તો દેશમાં નવો ઇતિહાસ રચાશે

મહુવામાં ડુંગળી ખરીદતા વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ વચ્ચે પેમેન્ટ સહિતના નિયમોને લઈને વિવાદ સર્જાતા ગુરૂવારથી ભારતભરમાં સૌપ્રથમ એવું ખાનગી માર્કેટિંગ યાર્ડ મહુવામાં શરુ થવા જઈ રહ્યું છે. આ યાર્ડમાં ખેડૂતો ડુંગળી સીધી જ વેપારીને વેચી શકશે. જેમાં પેમેન્ટ કમીશન…

અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરમાં ડુંગળીના પાકને અસર, ભાવમાં વધારો થશે

અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરને અસર થઈ છે. તેમજ આ સમયગાળા દરમિયાન ડુંગળી સૌથી વધું અસરગ્રસ્ત પાક હોઈ શકે છે. ડુંગળીના કુલ ઉત્પાદનનો ત્રીજો ભાગ મહારાષ્ટ્રમાં થાય છે. વધુમાં આ વખતે કુલ ડુંગળીનો પાક ૧૦-૧૫ ટકા ઓછો હોવાનો અંદાજ…

નવરાત્રી બાદ ડુંગળી ગરીબોને રડાવશે, જાણો આ છે કારણ

દેશના સૌથી મોટા ડુંગળીના માર્કેટ નાસિકના લાસલગામમાં ડુંગળીની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રિ બાદ ડુંગળી તમારી આંખોમાંથી આંસુ નિકાળવા માટે  તૈયાર છે. જોકે, નવરાત્રિનો સમય હોવાથી ડુંગળીની જેટવી આવક છે તે પ્રમાણે બજારમાં માંગ નથી. પરંતુ…

લસણ-ડુંગળીએ ખેડૂતોને રડાવ્યાઃ કિલોનો ભાવ જાણીને દયા આવી જશે

દેશભરમાં ગુજરાત મોડલની ચર્ચાઓ વચ્ચે ગુજરાતમાં ધરતી પુત્ર પોક મુકીને રડવા માટે મજબૂર બની ગયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. અને લસણ ડુંગળીના ભાવ કિલોએ આંગળીના વેઢે ગણી શકાય તે સ્થાને પહોંચી ગયા છે. આ સ્થિતિ વચ્ચે…

ભાજપ સરકારનો ભેદભાવઃ લસણના ખેડૂતોને મ.પ્રમાં મળ્યો આટલો ભાવ, ગુજરાતે ઠેંગો

વરસાદના અભાવે ખેડૂતોઅે બિયારણ માટે સંગ્રહ કરેલો જથ્થો વેચાણ માટે બહાર કાઢતાં સ્થિતિ બગડી : ડુંગળી અને લસણની નિકાસમાં મંદીથી હાલમાં તળિયાના ભાવ : મધ્ય પ્રદેશે 640 રૂપિયા મણના ભાવે લસણની કરી ખરીદી : રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અેક લાખ…

ટ્રક હડતાળ ઈફેક્ટ : જાણો શાકભાજીના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો

વડોદરામાં મોટી માત્રામાં શાકભાજી અને ફ્રૂટ્સ મહારાષ્ટ્ર, યુપી, એમપી, કાશ્મીર અને હિમાચલ સહીતના રાજ્યોમાંથી આવે છે. આમ જોવા જઇયે અડધા ભારતમાં મહારાષ્ટ્રના નાસિકમાંથી મુખ્ય શાકભાજી સપ્લાય થાય છે. પરંતુ ટ્રક હડતાળના કારણે શાકભાજીની આવક પર અસર પડી છે. મહારાષ્ટ્ર નાસિકથી…

એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો

ડુંગળીના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો સુધારો જોવા મળ્યો છે. એક જ સપ્તાહમાં સૌરાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીના ભાવમાં ૨૦ કિલોએ રૂ. ૨૦થી ૩૦ તથા મહારાષ્ટ્ર બાજુએથી આવતી…

જાણીએ ગરીબોની કસ્તુરીનો ઈતિહાસ અને ફાયદાઓ

રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ગરીબોનું કસ્તુરી એટલે ડુંગળી આયુર્વેદની દ્રષ્ટિએ ડુંગળી એટલેકે કાંદા અલગ જ સ્થાન ધરાવે છે. ડુંગળીના કારણે રસોઈમાં અલગ જ સ્વાદ અને સુગંધનો ઉમેરો કરે છે. 2 પ્રકારની ડુંગળી આવે છે. જેમાં ગુલાબી અને સફેદ ડુંગળી દેખાઈ…

ધૂમ્રપાનથી ફેંફસાને થયેલા નુકસાનને આ પીણા દ્વારા દૂર કરો

ધૂમ્રપાન કરનારા અને ભૂતકાળમાં ધૂમ્રપાનનો શોખ ધરાવનાર લોકો માટે ફેંફસા-સાફ કરતું સ્વાસ્થ્યવર્ધક પીણું. સમગ્ર વિશ્વમાં ધૂમ્રપાનના સેવનની લત ખૂબ જ વિસ્તૃત રીતે ફેલાયેલી છે. માત્ર વયસ્કો જ નહીં પણ નાની ઉંમરના કિશોરો પણ ધૂમ્રપાનની કૂટેવ ધરાવે છે. ધૂમ્રપાનની ટેવ હોવી…

દિલ્હી : ટામેટા-ડુંગળીના ભાવ આસમાને, ખાદ્ય-પુરવઠા પ્રધાને આપ્યા કાર્યવાહીના આદેશ

દેશમાં ડૂંગળી અને ટામેટાના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ઘણા શહેરોમાં તો ટામેટાનો ભાવ 60 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ચુક્યો છે. આવી જ સ્થિતિ દિલ્હીમાં પણ સર્જાઇ છે. ત્યારે દિલ્હીના ખાદ્ય અને પુરવઠા પ્રધાન ઇમરાન હુસૈને સંગ્રહખોરો વિરૂદ્ધ પ્રભાવી…