ખેલાડીઓની નિવૃત્તિનો સિલસિલો શરૂ થવાની શક્યતા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે નવો નિયમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવિત નિયમોમાં એક એવો નિયમ પણ છે, જે અંતર્ગત કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિેકેટર તેના દેશના ક્રિકેટ બોર્ડ સિવાય અન્ય દેશો દ્વારા રમાડવામાં આવતી...