ભારતમાં જો એક બાળકની નીતિ (One Child Policy) લાગુ કરવામાં આવે તો શું હોઈ શકે છે તેની આડઅસરો ?
ઉત્તર પ્રદેશ રાજ્ય કાયદા પંચે જનસંખ્યા નિયંત્રણ બિલના મુસદ્દા અંગે અભિપ્રાય માંગ્યો છે. જણાવી દઈએ કે રાજ્યમાં નવી જનસંખ્યા નીતિની ઘોષણા કરવામાં આવી હતી, જે...