‘સ્ટીલ્થ ઓમિક્રોન’ કોરોનાનો નવો વેરિએન્ટ : વિશ્વ પર કોરોનાની નવી લહેરનો ખતરો, ચીનમાં 2 શહેરમાં લોકડાઉન
વિશ્વના ઘણા દેશોમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે ત્યારે કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોમાંથી રાહત આપવામાં આવી છે ત્યારે એશિયામાં ફરીથી સંક્રમણના કેસો વધવા...