કાશ્મીરમાં જોડાણ માટે ઓમર ફરતે ગાળિયો, ભાજપને સ્થાનિકનો ટેકો એ મજબૂરી
મહારાષ્ટ્રના બે મંત્રીને જેલભેગા કરી નાંમનારી કેન્દ્રીય એજન્સીઓએ હવે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાને ફરતે ગાળિયો કસ્યો છે....