ટોક્યો ઓલિમ્પિક પરથી કોરોનાનું જોખમ ટળ્યું નથી, આવતા વર્ષે પણ આયોજન કરવામાં પડશે આ પરેશાની
જાપાનના ટોક્યોમાં 2020માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનુ હતુ, પરંતુ કોરોના વાયરસને પગલે તેને બરાબર એક વર્ષ માટે પાછળ ધકેલી દેવામાં આવ્યું છે. જોકે, એક સિનિયર...