સુરતના ઓલપાડામાં પડ્યો 12 ઈંચ વરસાદ, કિમ નદી ગાંડીતૂર બનતા 11 ગામો એલર્ટ પર
સુરતના ઓલપાડમાં શનિવારે 12 ઈંચ પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થઈયું. એનડીઆરએફએ 115 અસરગ્રસ્તોને બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતા. કિમ વિસ્તારમાં પણ શાળા સહિત અનેક વિસ્તારોમાં...