નેપાળના વડાપ્રધાનની સંપત્તિ આટલી વધી ગઇ, ભારત સામે થવા ચીને કરોડો રૂપિયાની લાંચ આપી હોવાનો આરોપ
નેપાળના વડા પ્રધાન, ચીનના ઇશારે કાર્યવાહી કરતા, ચીન પાસેથી કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકાયો છે. ચીની સરકાર નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીને ઘણા...