VIDEO : દરિયા કિનારે ઉભી હતી બોલેરો કાર ત્યાં જ અચાનક આવી ભરતીGSTV Web News DeskNovember 11, 2019November 11, 2019કોળિયાકના દરિયામાં બોલેરો કાર ફસાઈ જવાની ઘટનાં સામે આવી છે. દર્શનાર્થીઓ કાર લઈને નિષ્કલંક મહાદેવના દર્શન કરવા દરિયામાં ગયા હતા ત્યારે અચાનક દરિયામાં ભરતી આવી...