સરકારની સબસિડીની જાહેરાતો પણ ઈ વ્હીકલ કેમ છે જોખમી? ચાર્જિંગ કરતી વખતે રાખો આ વાતનું ખાસ ધ્યાન
દેશમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે લોકોમાં ઇલેક્ટ્રિક વેહિકલનો ક્રેઝ વધ્યો છે. પરંતુ આની સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી...