ચાર્જિંગમાં લાગી હતી બેટરી, અચાનક આગથી શો રૂમમાં 17 ઈલેક્ટ્રિક સ્કૂટર બળીને થઈ ગયા ખાક, શો રૂમમાં થયું લાખો રૂપિયાનું નુકસાન
ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ આગની ઘટનાઓ પણ વધી છે. એમાંય ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. આ વખતે ઇલેક્ટ્રિક સ્કૂટર...