Archive

Tag: Oil

ભારત ખનીજતેલની આયાત માટે પાંચ ઇરાની બેંકોને પેમેન્ટ કરશે

ભારત ઈરાનમાંથી ખનીજતેલની આયાતની ચુકવણી બંને દેશો વચ્ચે નિર્ધારીત થયેલી પેમેન્ટની વ્યવસ્થા હેઠળ કરવાનું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ. ભારત ખનીજતેલની આયાત માટે પાંચ ઈરાની બેંકોને પેમેન્ટ કરશે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના પ્રતિબંધોનો તોડ મેળવવા માટે બંને દેશો વચ્ચે એક…

દિવાળી પહેલાં તેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબાનો ભાવ જોઈને ચોંકી જશો

સિંગતેલમાં આજે વધુ રૂ।. ૧૦ના વધારા સાથે પખવાડિયામાં આશરે રૂ।.૧૫૦નો ભાવવધારો ઝીંકી દેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની ભાજપ સરકારના પ્રધાનની હાજરીમાં મળેલી બેઠકમાં મગફળીનો કૃષિપાક ૪૮ ટકા થશે તેવા અંદાજો જાહેર કરાયા હતા અને…

ભારતે ક્રૂડ ઓઇલ અને ગેસની વધતી કિંમતો અંગે ફરીવાર ઓપેકને કરી ટકોર

ક્રૂડ ઓઇલ અને ગેસની વધી રહેલી કિંમતો અંગે ફરીવાર ભારતે ઓપેકને ટકોર કરી છે. ભારતે કહ્યું કે ઓઇલ અને ગેસની કિંમતમાં તાજેતરની વૃદ્ધિ માર્કેટના મૂળ સિદ્ધાંતથી અલગ છે. અને તેનાથી આયાતકાર દેશોને નુકસાન થઇ રહ્યું છે. ભારત દુનિયાનો ત્રીજો મોટો…

તેલ પર અમેરિકાની તીખી લડાઈ, અમેરિકા માટે સાધન બન્યું ઓપેકઃ ઈરાન

અમેરિકાએ ઈરાન પર મુકેલા પ્રતિબંધ બાદ અમેરિકાએ તેલ પર તીખી લડાઈ શરૂ કરી છે. અમેરિકાએ મુકેલા પ્રતિબંધ બાદ ઈરાન લાલઘુમ થયુ છે. ઈરાને કહ્યુ કે, ઓપેક અમેરિકા માટે સાધન બન્યુ છે. ક્રુડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોમાં ઓપેકની આબરુ મટી ગઈ…

આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 35 પૈસા  અને ડીઝલની કિંમતમાં 24 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.63 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 73.54 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં…

તેલની રેલમછેલ: જે વાસણ હાથમાં અાવ્યું લઇને લોકો દોડ્યા, પડાપડી થઈ ગઈ : જુઅો Video

બનાસકાંઠાના થરામાં તેલ ભરેલુ ટેન્કર પલ્ટી ખાતા રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી છે. લોકોએ ઢોળાયેલુ તેલ લેવા માટે પડાપડી કરી હતી. લોકોના હાથમાં જે કાંઈ વાસણ મળ્યુ તે વાસણ લઈને તેલ ભરવા લોકોએ ટેન્કર પાસે દોડ મુકી. થરા હાઈવે…

ખિસ્સાનું નીકળી જશે તેલ : તહેવારો ટાણે જ સિંગતેલમાં ધરખમ વધારો

એક તરફ મગફળીમાં ભેળસેળ સામે આવી રહી છે અને રાજનીતિ ગરમાઈ છે. ત્યારે બીજી તરફ સિંગતેલના ભાવમાં બેફામ ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. તહેવાર આવી રહ્યા છે આવા સમયે સિંગતેલના ભાવમાં વધારો તહેવાર બગાડી શકે છે. જેથી વેપારીઓ સાથે સરકાર…

ખાદ્ય તેલ ભરેલું ટેન્કર પલટતા તેલ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

કડીના પીરોજપુરા ગામ પાસે ખાદ્ય તેલ ભરેલું ટેન્કર પલટી ગયું હતુ. જયા લોકોએ તેલની લૂંટ ચલાવી હતી. સ્થાનિક લોકો તેલ ભરવા માટે મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કેનાલ ઉપરથી પસાર થતા ટેન્કર પલટી ગયુ હતુ. ઘણીવાર તેલના ટેન્કર…

અમેરિકામાં શેરબજારની સાથે ઓઈલની કિંમતમાં ૫ણ ઉછાળો

અમેરિકાના શેરબજારમાં જોવા મળેલા ઉછાળાને કારણે ઓઈલની પણ કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. ન્યૂયોર્ક મર્કેટાઈલ એક્સચેન્જ પર શુક્રવારે ઓઈલની કિંમત 1.15 ડોલરના વધારા સાથે 62.34 ડોલર પ્રતિ બેરલ રહી હતી. જ્યારે લંડન આઈસીઈ ફ્યૂચર્ય એક્સચેન્જ પર બ્રેંટ ક્રૂડની કિંમત 1.09…

બનાસકાંઠા: ડિસામાં તેલના ડબ્બામાં નિયત વજન કરતા ઓછું તેલ નિકળતાં બબાલ

બનાસકાંઠાના ડીસામાં તેલિયા રાજાઓ લોકોને છેતરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેલનું ઉત્પાદન કરનારાઓ જાણીતી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને ઓછું તેલ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ડીસામાં ગ્રાહકને શંકા જતાં તેમણે વજન કરાવ્યું. જેમાં 15 કિલોના ડબ્બામાંથી 14.5 કિલો જ…

અમદાવાદમાં ઉજવાયો સાઇકલ ડે, રિવરફ્રન્ટ ઉ૫ર લોકોએ છ કિ.મી. કર્યું સાઇકલીંગ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાયકલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત દ્વારા આયોજિત સાયકલ ડેની ઉજવણીમાં લોકોએ રિવરફ્ન્ટ ખાતે છ કિલોમીટર સુધી સાયકલ ચલાવી હતી. અમદાવાદમાં દરવર્ષે આવી રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો…

2040 સુધી ક્રૂડ ઑઇલ અને ગેસના ઉત્પાદન પર પ્રતિબંધ લાવશે ફ્રાન્સ

ભારત સહિત કેટલાંય દેશ હાલ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને ઓછો કરવાની પધ્ધતિઓ પર વિચાર કરી રહ્યાં છે, ત્યારે ફ્રાન્સે 2040 સુધીમાં ક્રૂડ ઑઇલ અને કુદરતી ગેસના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી લીધી છે. આ અંગે બુધવારના રોજ ફ્રાન્સની સંસદમાં…