GSTV

Tag : Odisha

રથયાત્રાને લઈ રાતના 9 વાગ્યાથી પુરી રહેશે સંપૂર્ણ બંધ, 24 જૂન બપોરના 2 વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ

Pravin Makwana
પુરીમાં રથયાત્રા મામલે મોટા સમાચાર આવ્યા છે. સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેંચે પુરી રથયાત્રાને શરતી મંજૂરી આપી છે.લોકોની ભીડ ભેગી ન કરવા માટે સુપ્રિમ કોર્ટે...

ઓડિશા જનારા શ્રમિકો પણ ઘટ્યા, 6 ટ્રેનના આયોજન પૈકી 3 રદ કરવી પડી

Arohi
બિહાર, ઉતરપ્રદેશની શ્રમિકોની વતન વાપસીની ટ્રેનો બંધ થયા બાદ આજે ઓડિશાની છ ટ્રેનોમાંથી સંપૂર્ણ પેસેન્જરો નહીં મળતા ત્રણ ટ્રેનો રદ્ કરવી પડી હતી. આ ત્રણ...

Amphan Cycloneએ પશ્ચિમ બંગાળમાં મચાવી તબાહી, 72 લોકોના મોત

Arohi
અમ્ફાન વાવાઝોડા (Amphan Cyclone) એ પશ્ચિમ બંગાળમાં ખૂબ તબાહી મચાવી છે. 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ વાવાઝોડાએ કોલકત્તા એરપોર્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે....

એમ્ફાન બંગાળ-ઓડિશાના કાંઠે ત્રાટક્યું, ચારના મોત, સાત લાખનું સ્થળાંતર

Arohi
બંગાળના અખાતમાં પંદરમી મેના દિવસે પેદા થયેલું સમુદ્રી વાવાઝોડું એમ્ફાન આજે બંગાળ-ઓડિશા, બાંગ્લાદેશના કાંઠે સુપર સાઈકલોન બનીને ત્રાટક્યું હતું. વાવાઝોડું લગભગ સાંજે કાંઠે પહોંચ્યુ હતું,...

ગુજરાતથી ઓડિશા જતી ટ્રેન આટલા દિવસ સુધી રદ્દ, શ્રમિકોને થોડી ધીરજ રાખવા ડીજીપી શિવાનંદ ઝાની અપીલ

Nilesh Jethva
ઓડિશામાં વાવાઝોડાના સંભવિત ખતરાને જોતા ગુજરાતથી ઓડિશા જતી ટ્રેન આગામી 4 દિવસ સુધી રદ્દ કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે ગુજરાતથી ઓડિશા...

સુરતથી ઓરિસ્સા પહોંચેલાં 100 શ્રમિકોનો કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ

Mansi Patel
દેશભરમાં કોરોના વાયરસનો ભય ફેલાયો હતો. આવી સ્થિતિમાં લોકડાઉનની સ્થિતિને કારણે સુરત શહેરના અનેક ઉદ્યોગો અને ધંધા બંધ થઈ ચૂક્યા છે. જેમાં કામ કરતા હજારો...

ગુજરાતે ઓરિસ્સાની હાલત બગાડી : 51 લોકો Corona પોઝિટીવ નીકળ્યા, ગંજમ જિલ્લો રેડઝોન જાહેર

Arohi
કોરોના (Corona) ની મહામારીમા લોકડાઉન લંબાતા વિવિધ રાજ્યોના શ્રમિકો એ પોતાના વતનની વાટ પકડી છે. જો કે પોતાના વતન જઈ રહેલા શ્રમિકોને સુરતથી સ્ક્રેનિગ કરીને...

સુરતમાં વસવાટ કરતા ઓડિશાવાસી શ્રમિકો માટે આવ્યા રાહતના સમાચાર, સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય

Nilesh Jethva
સુરતમાં વસવાટ કરતા ઓડિશાવાસી શ્રમિકો માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ઓડિશા હાઇકોર્ટેના શ્રમિકોને કોરોનાના રિપોર્ટ કરાવ્યા બાદ જ રાજ્યમાં પ્રવેશવાના નિર્ણય પર રોક લગાવી...

ઓડિશામાં કેરલથી આવેલા 200 મજૂરો કોરન્ટાઈન સેન્ટરમાંથી થયા પલાયન

Bansari
લોકડાઉનની વચ્ચે, દેશભરમાંથી સ્થળાંતર કરાયેલા મજૂરો સતત પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા છે. દરમિયાન, એવા અહેવાલો મળી રહ્યા છે કે 200 જેટલા મજૂરો ઓડિશાના ક્વોરેન્ટાઇન...

સુરતથી મજૂરો ભરી ગયેલી બસનો ઓરિસ્સામાં અકસ્માત, એકનું મોત અને પાંચ ઘાયલ

Pravin Makwana
ગુજરાતના સુરતથી મજૂરોને ઓરિસ્સા પાછા લઈ જઈ રહેલી બસને ઓરિસ્સામાં કલિંગા ઘાટ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકનુ મોત થયુ છે જ્યારે બસ ડ્રાઈવર...

આ રાજ્યના CMએ કહ્યું, ‘લોકડાઉન હજુ એક મહિનો વધારો, પછી અમે કંઈક વિચારીએ’

Mayur
ઓડિશાના મુખ્યમંત્રી (CM) નવીન પટનાયકે એક મહિનો લોકડાઉન વધારવાની વાત મુકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત કરતાં સીએમ નવીન પટનાયકે લોકડાઉનને આવતા...

મોદી સરકારની રાહ ન જોઈ : આ રાજ્યે લોકડાઉનનો વધારી દીધો સમય, રેલવે અને હવાઈ સેવા પણ રહેશે બંધ

Karan
દેશભરમાં લોકડાઉની સમય અવધિ પૂર્ણ થવાને હવે છ દિવસ બાકી છે ત્યારે ઓડિશા એવું પહેલું રાજ્ય છે. જેને રાજ્યમાં લોકડાઉનનો સમયગાળો વધારવાનો નિર્ણય કર્યો છે....

પિતાનું નિધન થયું તો પણ કોરોનાની જંગમાં કલેક્ટર કરતા રહ્યાં કામગીરી, મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ

Mayur
કોરોના વાઈરસની સામે દેશભરનું પ્રશાસન લડી રહ્યું છે. લોકોને ઘરે રાખવા અને જરૂરી સુવિધા આપવા માટે પણ પ્રયત્નો થઈ રહ્યાં છે. આ વચ્ચે ઓડિશાની એક...

ભારતના 2 રાજ્યોએ ઘરમાંથી બહાર નીકળવા પર માસ્કને કર્યું ફરજિયાત, કોરોનાએ ફેલાવ્યો ડર

Mayur
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 5,480એ પહોંચી છે. 167 લોકોનાં મોત થયા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝિટીવ કેસોની...

પત્નીની હત્યા કરી લાશના 300 ટૂકડા કર્યા, ટિફિનમાં પેક કરી શિરડી લઈ જવાની ઈચ્છા હતી

Mayur
સમગ્ર ઓરિસ્સાને હતભ્રત કરી નાખનારા મર્ડર કેસમાં આખરે ડોક્ટર સોમનાથ પરિંદાને ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે વર્ષ 2013માં પોતાની પત્ની ઉષાશ્રીની હત્યા કરી...

ઓડિશામાં 11 કિલોવોટના વીજળીનાં તારની પકડમાં આવી બસ, 9નાં મોત-22 ઘાયલ

Mansi Patel
ઓડિશાના ગંજામ જિલ્લામાં એક પેસેન્જર બસ ઉપરથી પસાર થતાં 11 કિલોવોટ ઇલેક્ટ્રિક વાયરની પકડમાં આવી હતી. આ દુ: ખદ અકસ્માતમાં અત્યાર સુધી નવ લોકોનાં મોત...

‘પેટ્રોલ-ડીઝલ તૈયાર રાખો, જેવા જ આદેશ મળે કે બધું જ ફૂંકી દેજો’ : કોંગ્રેસના પૂર્વ સાંસદની ભડકાવગીરી કેમેરામાં કેદ

Mayur
"Keep petrol & diesel ready. The moment you get an order, set everything on fire."#Odisha Congress leader Pradip Majhi caught on cam directing protesters to...

યુવકને પ્રેમ કરવો પડી ગયો ભારે, ઝાડ સાથે બાંધી મારી મારી અધમરો કરી નાખ્યો પાણી માગ્યું તો પીવડાવ્યો પેશાબ

Mansi Patel
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી થોડાક કિલોમીટર દૂર માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. કઈપાદર ગામમાં પાણીની માંગણી કરતાં ત્રણ લોકોએ એક વ્યક્તિને ઝાડ સાથે...

યુપીમાં બે યુવતી પર રેપ, એકને જીવતી સળગાવી, ઓડિશા – મહારાષ્ટ્રમાં રેપ બાદ હત્યા

Mayur
દેશમાં હૈદરાબાદ અને ઉન્નાવમાં બે યુવતીઓ પર રેપ બાદ જીવતી સળગાવી હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે તે બાદ પણ સરકારો દ્વારા મહિલા...

તમારા ખાતામાં 12 લાખ 60 હજાર રૂપિયા જમા થયાનો બેન્કનો મેસેજ આવ્યો ? ઘણાને આવ્યો છે

Mayur
તમારા બેંક ખાતા (Bank Account)માં 12 લાખ 60 હજાર રૂપિયા જમા થયા છે. આવા મેસેજને જોઈને ખુશ થવાની જરૂર નથી, પરંતુ સાવધાન રહેવાની જરૂર છે....

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બુલબુલનો હાહાકાર : 12ના મોત, ભારે તારાજી

Mayur
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રાવતી બુલબુલ વાવાઝોડું શનિવાર સાંજે બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તાર પર ત્રાટક્યું છે. 120થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે બુલબુલ...

‘મહા’ની વિદાય સાથે ‘બુલબુલ’નું આગમન, હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

Mayur
પશ્વિમ બંગાળમાં બુલબુલ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે સતર્કતાના ભાગ રૂપે...

વાવાઝોડા બુલબુલના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તારાજી, 1 માછીમારનું મોત

Mansi Patel
અત્યંત જોખમી વાવાઝોડા બુલબુલના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તારાજી સર્જીઇ હતી તેમજ બંગાળમાં એક અને ઓડિશામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રાત્રે અગિયાર...

મહા બાદ હવે બુલબુલ વાવાઝોડાની ત્રાટકવાની તૈયારી, હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી

Mayur
ઓડિશામાં બુલબુલ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદની ભીતિ છે. બંને રાજ્યોમાં બચાવ ટૂકડીને એલર્ટ જારી...

બીજેપીના આ નેતાને ફૂટપાથ પર રહેવાનો આવ્યો છે વારો, જાણો શું છે સમગ્ર ઘટના

Arohi
ઓડિશા વિધાનસભામાં બીજેપીના મુખ્ય વ્હિપ મોહન ચરણ માંઝી ફૂટપાથ પર સુઈ રહ્યા છે. શુક્રવારે ઝીરો ઓવર વખતે તેમણે જણાવ્યું કે રાજધાનીમાં અત્યાર સુધી તેમને આવાસ...

ઓડિશામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ, લાખો શ્રદ્ધાળુઓએ લીધો લાહવો

Karan
ઓડિશાની તીર્થ નગરી પુરીમાં રથયાત્રા મહોત્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામે થયા હતા. રાત્રે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના...

ઓડિશામાં પાટા ઉપરથી ઉતરી જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસ, ત્રણનાં મોત

Mansi Patel
ઓડિશામાં ટ્રેનનાં કેટલાંક ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સિંગાપુર રોડ અને કેતુગુડાની વચ્ચે ઘટી છે. જ્યાં હાવડા-જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસનાં...

આખરે નવીન પટનાયક અને નરેન્દ્ર મોદી પણ એક થઈ ગયા

Arohi
ઓરિસ્સામાં બીજૂ જનતા દળ (BJD) અને ભારતીય દનતા પાર્ટી (BJP)એ રાજ્યસભાની ચૂંટણી માટે પોત-પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી રાજ્યમાં રાજકીય ખળભળાટ...

BJDનાં ઝંડામાં લપેટાયો શહીદનો દેહ, પાર્ટી બોલી ઘટના નિંદનીય, દોષિયો પર થશે કાર્યવાહી

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આઈઈડી બ્લાસ્ટમાં શહીદ થયેલાં ઓડિશાના જવાન અજીત કુમાર સાહૂના પાર્થિવદેહને બીજેડીનાં ઝંડામાં લપેટવાનો આરોપ પર બીજૂ જનતા દળે સ્પષ્ટતા કરી છે.  બીજેડીએ આ...

જે બ્રિજ સરકારે અધૂરો મુકી દીધો હતો તે આ પશુ ચિકિત્સકે પૂરો કરી નાખ્યો

Mayur
પશુ ચિકિત્સક વિભાગથી રિટાયર્ડ કર્મચારીએ સરકારની નાકામીથી પરેશાન થઈ જે કરી બતાવ્યું તેના કારણે તેની ભારતભરમાં પ્રશંસા થઈ રહી છે. ઓડિશાના ક્યોંઝર જિલ્લાના કાનપૂર ગામના...
Do NOT follow this link or you will be banned from the site!