‘મહા’ વાવાઝોડુ ‘મીની’માં ફેરવાયું, નામ બડે ઔર દર્શન છોટે : દરિયો બિલ્કુલ શાંત અને અઢી ઈંચ વરસાદ
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ‘મહા’ વાવાઝોડું આજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ત્રાટકીને મોટી ખાનાખરાબી સર્જે એવી શકયતા સાથેની હવામાન ખાતાની આગાહી હતી, પણ એકાએક વાવાઝોડું નબળું પડી જવા...