અન્ય રાજ્યની મહિલાને લગ્ન પછી સરકારી નોકરીમાં નહીં મળે આરક્ષણનો લાભ, અન્ય લાભ માટે જાતિ પ્રમાણપત્ર આપોઃ રાજસ્થાન હાઈકોર્ટ
રાજસ્થાન હાઈકોર્ટે સરકારી નોકરીઓમાં અનામતને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટના જણાવ્યા મુજબ લગ્ન બાદ અન્ય કોઈપણ રાજ્યમાંથી આવનારી મહિલાઓને રાજ્યમાં સરકારી નોકરીઓમાં...