Big Breaking / પાટીદાર અનામતનો રસ્તો સાફ! OBC સમુદાયને કેન્દ્ર સરકારની મોટી ભેટ, રાજ્યસભામાંથી પસાર થયું અનામત બિલ
રાજ્યોને OBC અનામત યાદીઓ તૈયાર કરવાની સત્તા આપતું 127મા બંધારણીય સુધારા બિલને રાજ્યસભાની મંજૂરી મળી ગઇ છે. સંસદના ઉપલા ગૃહમાં હાજર તમામ 186 સાંસદોએ બિલને...